Archive: Photo Gallery Subscribe to Photo Gallery

RCB-1

RCB v/s MI

Picture 1 of 7 Next Previous રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ - ક્રિસ ગેઈલના અણનમ ૮૨ રનની વિસ્ફોટક ઈનિંગ્ઝથી બેંગલોરે મેળવ્યો ૯-વિકેટથી વિજય.
KP-2

KIXP v/s DC

Picture 1 of 5 Next Previous કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ - મનદીપ સિંહના ૭૫ રનના દેખાવની મદદથી કિંગ્સ ઈલેવન થયા સાત-વિકેટથી વિજયી.
RR-1

RR v/s PW

Picture 1 of 5 Next Previous રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પુણે વોરિયર્સ - શેન વોટસનના ધમાકેદાર અણનમ ૯૦ રનની મદદથી રાજસ્થાને મેળવ્યો સાત-વિકેટે વિજય.
KK-6

KKR v/s DD

Picture 1 of 6 Next Previous કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ દિલ્હી ડેરડેવિલ્સ - જેક કાલિસના ઓલરાઉન્ડ દેખાવથી કોલકાતાએ ૬-વિકેટથી હાંસલ કરી જીત.
RC-3

RCB v/s DC

Picture 1 of 6 Next Previous રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ - એબી ડી વિલિયર્સના આક્રમક અણનમ ૪૭ રનને લીધે ચેલેન્જર્સે ચાર્જર્સ પર મેળવ્યો પાંચ-વિકેટથી વિજય.
M-3

MI v/s CSK

Picture 1 of 5 Next Previous મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ - સચીન (૭૪), રોહિત શર્મા (૬૦) અને ડ્વેન સ્મિથના અણનમ ૨૪ રનને લીધે મુંબઈ બે-વિકેટથી મેચ જીત્યું.
RR-4

RR v/s KIXP

Picture 1 of 6 Next Previous રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કિંગ્સ ઈલેવન પંજાબ - કેપ્ટનર રાહુલ દ્રવિડ સહિત ટોચના બેટ્સમેનોના સરસ દેખાવની મદદથી રાજસ્થાને મેળવ્યો ૪૩ રનથી વિજય.
KK-6

KKR v/s PW

Picture 1 of 6 Next Previous કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પુણે વોરિયર્સ - કેપ્ટન ગૌતમ ગંભીરની હાફ સેન્ચૂરી (૫૬)ની મદદથી કોલકાતાએ સાત રનથી મેળવ્યો વિજય.
CRICKET-T20-IPL-IND-CHENNAI-DECCAN

CSK v/s DC

Picture 1 of 5 Next Previous ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ - ૧૬૧ના ટાર્ગેટ સામે ૧૫૦ રન કરી શકનાર ડેક્કનનો ૧૦ રનથી પરાજય.
M-4

MI v/s PW

Picture 1 of 5 Next Previous મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ પુણે વોરિયર્સ ઈન્ડિયા - લૉ સ્કોરિંગ અને રોમાંચક મેચમાં મુંબઈએ મેળવ્યો ૧-રનથી વિજય.