Archive: Sci & Tech Subscribe to Sci & Tech

Sony 65-inch 4K TV

સોનીએ ભારતમાં લોન્ચ કર્યા 4K રેન્જનાં ટીવી

નવી દિલ્હી – સોની કંપનીએ તેનાં એક્સ સિરીઝ બ્રેવિઆ 4K ટેલિવિઝન ભારતની બજારમાં મૂક્યા છે. જાપાનની આ કંપનીએ બે મોડેલને ભારતમાં લોન્ચ કર્યા છે. આ મોડેલ છે – ૫૫ ઈંચનું KD-55X9004 અને ૬૫ ઈંચનું KD-65X9004. આ બંનેની કિંમત છે અનુક્રમે – રૂ. ૩,૦૪,૯૦૦ અને રૂ. ૪,૦૪,૯૦૦. 4K સિરીઝના ટીવીના આગલા મોડેલ્સની...
superfast computer

ચીને બનાવ્યું દુનિયાનું સુપર ફાસ્ટ કોમ્પ્યુટર

બીજિંગ- ચીને સોમવારે જાહેરાત કરી છે કે તેણે દુનિયાનું સૌથી ફાસ્ટ સુપર કોમ્પ્યુટર બનાવ્યું છે. જે દર સેકન્ડે ૩૩.૮૬ ક્વાડ્રિલિયન (એક કરોડ શંખ)ની ક્ષમતાની ગણતરી કરી શકે છે. તે અમેરિકાનાં ટાઈટન સુપર કોમ્પ્યુટર કરતા પણ વધારે ફાસ્ટ છે. તિયાન્હે-2 નામનાં આ સુપર કોમ્પ્યુટરનું...
DNA

મનુષ્યનાં ડીએનએની પેટન્ટ ના કરાવો: કોર્ટ

વોશિંગ્ટન- અમેરિકાની સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, મેડિકલ કંપનીઓ મનુષ્યનાં પ્રાકૃતિક ડીએનએનું પેટન્ટ નથી કરાવી શકતી પરંતુ પ્રયગશાળામાં તૈયાર કરાયેલા ડીએનએ પેટન્ટને જ યોગ્ય મનાશે. કોર્ટનું કહેવું છે કે, ડીએનએ પ્રકૃતિની દેન છે અને ફક્ત આના આધારે તેને પેટન્ટ ના થઈ શકે. કોર્ટે...
working_women

વર્કિંગ વુમનને સ્તન કેન્સર થવાનો ૭૦% ભય

લંડન- એક નવા અભ્યાસમાં એવો દાવો કરાયો છે કે, વર્કિંગ મહિલાઓને અન્ય મહિલાઓનાં મુકાબલે સ્તન કેન્સર થવાનો ૭૦% ભય છે. ૩૦ વર્ષની ઉંમરે પહોંચેલી સ્ત્રીઓમાં અભ્યાસ કરાયો જેમાં સામે આવ્યું કે, નોકરી કરતી સ્ત્રીઓમાં સ્તન કેન્સર થવાની શક્યતા વધારે છે. ચાર હજાર મહિલાઓને અભ્યાસમાં...
fat

મેદસ્વીપણું ઓછું કરનાર બેક્ટરીયાની શોધ

વૈજ્ઞાનિકોએ પેટમાં રહેનારા એક જીવાણુનો ઉપયોગ પ્રાણીઓમાં મેદસ્વીતાને ઓછી કરવા તેમજ મધુપ્રમેહને નિયંત્રીત કરવા માટે કર્યો છે. ‘પ્રૉસિડિંગ્સ ઑફ નેશનલ એકેડમી ઑફ સાયન્સ’માં કરાયેલી શોધ પ્રમાણે જીવાણૂની એક પ્રજાતિથી યુક્ત શોરબા પીવાથી મોટા ઉંદરોનાં સ્વાસ્થ્યમાં...
sun

પાંચ અબજ વર્ષ બાદ સૂર્યનું અસ્તિત્વ નહીં રહે

મેડ્રિડ- ભૌતિક વિજ્ઞાનમાં નોબલ પુરસ્કાર વિજેતા બ્રાયન શ્મિટ અનુસાર ભવિષ્યમાં બ્રહ્માંડનાં વિસ્તાર અને ઘટકોનાં ઝડપથી વિઘટનનાં ફળસ્વરૂપે સૂર્ય અને બ્રહ્માંડનાં કેટલાય તારાનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. જો કે, સૂર્યનાં મામલે આવું થવામાં પાંચ અરબ વર્ષ કરતા વધુનો સમય લાગશે. ઓસ્ટ્રેલિયામાં...
BrahMos supersonic cruise missile

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ

પણજી- ભારતે બુધવાર, બાવીસ મેએ નૌકાદળની લેટેસ્ટ માર્ગદર્શિત લડાયક મિસાઈલ આઈએનએસ તરકસ કરતા ૨૯૦ કિલોમીટરની ક્ષમતા ધરાવતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ગોવાના દરિયાકિનારે સફળ પરિક્ષણ કર્યું છે. બ્રહ્મોસ એરોસ્પેસનાં પ્રમુખ એ.શિવતાનુ પિલ્લઈએ જણાવ્યું કે, આ મિસાઈલ...
underarm-sweat

એવા કપડા જે પરસેવો બહાર કાઢી નાંખશે

લોસ એન્જલ્સ- બાયોલોજિકલ એન્જિનિયર્સે એક એવા કપડાનું નિર્માણ કર્યુ છે, જે પરસેવાને બહાર કાઢી દેશે. આ નવું કપડું માનવ ત્વચા જેવું કામ કરે છે. આ કપડા વધારે પરસેવો થાય ત્યારે તેને ટીંપામાં ફેરવી નાંખે છે અને જાતે જ બહાર નિકાળી દે છે. અમેરિકાનાં કેલિફોર્નિયાનાં યૂસી ડેવિસમાં...
WINER

હવે માત્ર ૨૦ સેકન્ડમાં ચાર્જ થઈ શકશે મોબાઈલ

મોબાઈલ ફોનની બેટરીને ચાર્જ કરવામાં માત્ર ૨૦ જ સેકન્ડ લાગશે. ભારતીય અમેરિકન મૂળની ૧૮ વર્ષની ઈશાએ એક એવું ઉપકરણ તૈયાર કર્યુ છે જેનાથી મોબાઈલ ફોન માત્ર ૨૦ જ સેકન્ડમાં ચાર્જ થઈ જાય. કેલિફોર્નિયાની ઈશા ખરેને આ શોધ માટે ઈન્ટેલ ફાઉન્ડેશનનાં યંગ સાયન્ટીસ્ટ એવોર્ડથી સન્માનિત...
pirated film DVDs

હવે સોફ્ટવેર લગાવશે પાયરેસી પર લગામ

તિરૂવનન્તપુરમ: કેરળનાં એક સોફ્ટવેર એન્જિનિયરે એક એવા એન્ટી-પાયરેસી સોફ્ટવેરનું નિર્માણ કર્યુ છે જેનાથી થિયેટરમાં મોબાઈલ અને હેન્ડિકેમ દ્વારા ફિલ્મોનું રેકોર્ડિંગ કરતા સાધનો પર લગામ લાગી જશે. એન્જિનિયર વર્ગીઝ બાબુએ જણાવ્યું કે, આ સોફ્ટવેર તેણે ત્રણ વર્ષની મહેનત...