Archive: Sci & Tech Subscribe to Sci & Tech
આઈફોન-5 ડિસેંબરમાં આવશે ભારત; ૪૫,૦૦૦માં મળશે
નવી દિલ્હી – ભારતમાં એપલના ચાહકો માટે ખુશખબર છે. તેઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે આઈફોન-5 આ વર્ષના અંત સુધીમાં જ દેશમાં ઉપલબ્ધ થશે.
ડિસેંબરમાં ઉપલબ્ધ થનારા આઈફોન 5ની કિંમત રૂ. ૪૫,૦૦૦ હશે.
એપલે તેનો આ લેટેસ્ટ સિરીઝનો પોપ્યૂલર સ્માર્ટફોન ગયા બુધવારે સેન ફ્રાન્સિસ્કોમાં...
નવી ખુબીઓ સાથે એપ્પલે લોંચ કર્યો આઈફોન-૫
સેંન ફ્રાંસિસ્કો : એપ્પલનો આઈફોન-૫ અમેરિકાનાં સેંન ફ્રાન્સિસ્કોમાં લોંચ કરવામાં આવ્યો છે. આઈફોન-૫માં ઘણી નવી ખુબીઓનો સમાવેશ કરાયો છે. આ ખુબીઓને જોતા આઈફોન-૪ કરતા આઈફોન-૫ ને અનેકગણી સુવિધાઓથી યુક્ત કહી શકાય છે. અમેરિકાનાં સેંન ફ્રાંસિસ્કોમાં જાણીતી અમેરિકન કંપની એપ્પલે...
ઉત્સૂક્તાનો અંતઃ આઈફોન-5 બુધવારે સેન ફ્રાન્સિસ્કોમાં લોન્ચ કરાશે
ન્યૂ યોર્ક – એપલનો નેક્સ્ટ જનરેશન આઈફોન ક્યારે લોન્ચ થશે તેની આતુરતાનો અંત આવી ગયો છે. ક્યૂપેર્ટિનો-સ્થિત આ કંપની તેનો નવો, આઈફોન-5 બુધવારે સેન ફ્રાન્સિસ્કોમાં લોન્ચ કરવાની છે. આગલા તમામ લોન્ચની જેમ આઈફોન-5 વિશે પણ અનેક અટકળો થઈ છે.
ટચ સ્ક્રીન દ્વારા મોબાઈલ ટેક્નોલોજીના...
સેમસંગ પાસેથી મેમરી ચિપના ઓર્ડરમાં એપલે મૂક્યો કાપ
ન્યૂ યોર્ક – એપલે તેના નવા આઈફોન માટે તેની મુખ્ય સપ્લાયર તથા હરીફ કંપની સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કંપની પાસેથી મેમરી ચિપ્સ ખરીદવા માટેના ઓર્ડરમાં કાપ મૂકી દીધો છે.
સૂત્રોનું કહેવું છે કે એપલના આ નિર્ણયને બંને કંપની વચ્ચે પેટન્ટ હકના મામલે ચાલતા કાનૂની જંગ સાથે કોઈ લેવાદેવા...
સેમસંગને થયેલી સજામાંથી નોકિયાને લેવી છે મજા
સોલ – હરીફ મોબાઈલ ફોન કંપની સેમસંગને એપલ સાથેના જંગમાં થયેલા એક અબજ ડોલરના દંડમાંથી નોકિયા લાભ મેળવી શકે છે એવી આશાને પગલે નોકિઆના શેરે સોમવારે ૧૦ ટકા છલાંગ લગાવી છે.
અમેરિકાની એપલ સામેના હાઈ-પ્રોફાઈલ કોર્ટ કેસમાં સાઉથ કોરિયન સેમસંગની હાર થતા તેના અમુક પ્રોડક્ટ્સના...
નવી ટેક્નોલોજીથી ઘરમાં 3D મૂવીઝ 3D ચશ્મા વગર જોઈ શકાશે
કોઈ 3D ફિલ્મ જોવા માટે 3D ટીવી ગ્લાસીસ પહેરવાનું અગવડભર્યું હોવાથી ટીવી મેન્યૂફેક્ચરર્સ હાલ એવા ડિસ્પ્લે બનાવી રહ્યા છે જે થ્રી-ડાઈમેન્શનલ ટેલિવિઝન ઈમેજીસના અદ્દભુતપણાને 3D ગ્લાસીસ વગર પણ રીક્રીએટ કરી શકશે.
નવા ટેલિવિઝન સ્ક્રીનને કારણે યુઝર્સ પોતાના ઘરમાં 3D કન્ટેન્ટ...
મંગળ પરથી ‘ક્યૂરિઓસિટી’એ મોકલી પહેલી કલર તસવીર
વોશિંગ્ટન – અમેરિકાની ‘નાસા’ સંસ્થાએ મંગળ ગ્રહ પર મોકલાવેલું અવકાશયાન ‘ક્યૂરિઓસિટી’ અત્યાર સુધી બ્લેક-એન્ડ-વ્હાઈટ ફોટા મોકલતું હતું, પણ મંગળવારે પહેલી જ વાર એણે તેના ઐતિહાસિક માર્સ મિશન પરથી કલર ફોટો મોકલ્યો છે.
આ ફોટામાં મંગળનો ઉત્તર તરફનો ભાગ દેખાય છે. ફોટો...
‘નાસા’ના અવકાશયાન ‘ક્યૂરિઓસિટી’નું મંગળ પર સફળ ઉતરાણ
વોશિંગ્ટન – અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ના ‘ક્યૂરિઓસિટી’ અવકાશયાને અમેરિકાના સમય મુજબ રવિવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે મંગળના ગ્રહ પર ઉતરાણ કર્યું છે.
માર્સ સાયન્સ લેબોરેટરી પ્રોજેક્ટ હેઠળ અણુ ઊર્જા ટેક્નોલોજીથી સંચાલિત આ યાને પૃથ્વી પરથી લાલ રંગના દેખાતા...
એન્ડ્રોઈડ કરતા પણ સસ્તી હશે ફાયરફોક્સ ઓએસ
ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમ (ઓએસ)વાળા ફોન ૧૦૦ ડોલર કરતા પણ ઓછા ભાવે (રૂ. ૫,૫૦૦માં) મળશે એવો મોઝીલાની આગામી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરનાર ટેલિકોમ ઓપરેટર ટેલિફોનીકાના એક્ઝિક્યૂટિવનો દાવો છે.
ફાયરફોક્સ ઓએસ ફોન મેળવનાર પહેલો દેશ બ્રાઝિલ હશે. આ ફોન માર્કેટમાં ૨૦૧૩ના...
ગેલેક્સી ફોનનું ધૂમ વેચાણ; સેમસંગનો રેકોર્ડ નફો
સોલ – ગેલેક્સી સિરીઝના સ્માર્ટફોનના જંગી વેચાણને લીધે સેમસંગ ઈલેક્ટ્રોનિક્સે ત્રિમાસિક સ્તરે ૫.૯ અબજ ડોલરનો વિક્રમસર્જક નફો હાંસલ કર્યો છે. જો કે સાઉથ કોરિયન કંપની સેમસંગને યુરોપમાંની આર્થિક કટોકટીની ચિંતા છે જેણે ટેલિવિઝન તથા હોમ એપ્લાયન્સીસ માટેની તેની સૌથી...

