Archive: Sci & Tech Subscribe to Sci & Tech
ભારતમાં વલયાકાર સૂર્ય ગ્રહણ નહીં દેખાય
ઈન્દોર- સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની ત્રિમૂર્તી, ૧૦મેએ દુનિયાનાં અલગ-અલગ ભાગમાં વલયાકાર સૂર્યગ્રહણનું રોમાંચક દ્રશ્ય દેખાડશે. પરંતુ આ વાત ભારતનાં ખગોળ પ્રેમીઓને નિરાશ કરી શકે છે કે આ નજારાને ભારતમાં નહીં જોઈ શકાય.
સવારે પાંચ વાગીને પંચાવન મિનિટે વલયાકાર સૂર્યગ્રહણ પોતાની...
સ્ટીફન ખાનગી યાન દ્વારા અંતરિક્ષમાં જવા માંગે છે
લંડન- બ્રિટનનાં પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી અને બ્રહ્માંડ વૈજ્ઞાનિક સ્ટિફન હૉકિંગે અંતરિક્ષની યાત્રા પર જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ૭૧ વર્ષનાં હૉકિંગે કહ્યું છે કે, તેમની ખાનગી અંતરિક્ષ યાન દ્વારા અંતરિક્ષની યાત્રાએ જવાની પ્રબળ ઈચ્છા છે.
આ યાનને વર્ઝીન સમૂહનાં પ્રમુખ રિચર્ડ...
મોબાઈલ એપથી મળશે કૃત્રિમ હાથ
લંડન- બ્રિટનમાં એક યુવકને થોડા જ સમયમાં ‘બાયોનિક આર્મ’ એટલે કે કૃત્રિમ હાથ મળશે જેને મોબાઈલ ફોન એપથી નિયંત્રિત કરી શકાય છે. આ ટેકનોલોજીનો ફાયદો ઉઠાવનાર આ પહેલો યુવક છે જે આઈ-લિંબ તરીકે ઓળખાય છે.
૧૬ વર્ષનાં પેટ્રિક કેને બાળપણમાં જ પોતાનો એક હાથ અને એક પગ ગુમાવી દીધો હતો....
ભારતમાં સેમસંગે લોન્ચ કર્યો ગેલેક્સી S4; રૂ. ૪૧,૫૦૦
નવી દિલ્હી – સેમસંગે આજે અહીં એક ખાસ કાર્યક્રમમાં ગેલેક્સી S4 લોન્ચ કર્યો છે જેની કિંમત તેણે રૂ. ૪૧,૫૦૦ રાખી છે. એપલના આઈફોન અને એચટીસી-વન જેવા સ્માર્ટફોનની હરીફાઈ કરવા માટે સેમસંગે આ ફોન માર્કેટમાં મૂક્યો છે.
સેમસંગનો S4 સ્માર્ટફોન શનિવાર, ૨૭ એપ્રિલથી ભારતના સ્ટોર્સમાં...
ગૌમૂત્ર દ્વારા બેટરીથી ચાર્જ થનારા ફાનસનું નિર્માણ
રાયપુર- છત્તીસગઢનાં એક વ્યક્તિએ બેટરથી ચાર્જ થનારા ફાનસનું નિર્માણ કર્યું છે. બેટરીને વિજળીથી ચાર્જ કરવાની જરૂર નહીં પડે. બેટરીમાં એસિડની જગ્યાએ ગૌમૂત્રનો ઉપયોગ કરી શકાશે. બેટરી લૉ થતા વિજળીથી ચાર્જ કરવાની જગ્યાએ ગૌમૂત્ર દ્વારા બેટરીને ચાર્જ કરાતા ૧૨ વૉલ્ટની બેટરી...
સેમસન્ગે ૫.૮ અને ૬.૩ ઈંચનાં ગેલેક્સી સ્માર્ટફોન લોન્ચ કર્યા
સિઓલ- દક્ષિણ કોરિયન મોબાઈલ કંપની સેમસંગે ગેલેક્સી મેગા સીરીઝનાં સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા છે. કંપની એન્ડૉયડ આધારિત બે નવા સ્માર્ટફોન ગેલેક્સી મેગા ૬.૩ અને ૫.૮ ઈંચનાં સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. બંને ફોન એન્ડૉયડ ૪.૨ જેલી બીન ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. કંપનીએ હાલમાં આ ફોન્સની...
સેમસંગ ગેલેક્સી S4 રૂ. ૪૦,૦૦૦માં મળશે
મુંબઈ – જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તે સેમસંગ ગેલેક્સી S4 ભારતમાં ૨૫ એપ્રિલે લોન્ચ કરવામાં આવશે. જો કે તે સ્ટોર્સમાં તો ૨૭ એપ્રિલથી ઉપલબ્ધ થશે.
આ ફોન રૂ. ૪૦-૪૨ હજાર જેટલી કિંમતે મળશે.
દક્ષિણ કોરિયાની સેમસંગે પોતાનો આ સ્માર્ટફોન ૧૪ માર્ચે લોન્ચ કરી દીધો છે. એપ્પલ આઈફોન,...
કેન્સરનું કારણ સેલફોનનો ટાવર હોઈ શકે!
મુંબઈ- ધ ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન (ડોટ) છેવટે એ વાતે જાગૃત થયું છે કે, સેલફોનનાં કિરણોનાં સંપર્કમાં આવતા કેન્સર જેવી ગંભીર બિમારી થઈ શકે છે. એક સંસ્થા દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ મુંબઈમાં ટેલિકોમ ટાવર વિસ્તારોમાં કેન્સરથી મૃત્યું થવાનો ઉલ્લેખ કરાયો છે.
ટર્મ...
૨૫ અને ૨૬ એપ્રિલે દેખાશે આંશિક ચંદ્રગ્રહણ
ઈન્દોર- સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમાની ‘ત્રીમૂર્તિ’નું ૨૫ અને ૨૬ એપ્રિલ દરમિયાન રાત્રે ભારતમાં આંશિક ચંદ્રગ્રહણનું દ્રશ્ય જોવા મળશે. આ ખગોળીય ઘટનાથી હાલનાં વર્ષમાં ગ્રહણોની પ્રક્રિયા શરૂ થશે.
ઉજ્જૈનની પ્રતિષ્ઠિત જીવાજી વૈદ્યશાળાનાં અધીક્ષક ડૉ.રાજેન્દ્રપ્રકાશ ગુપ્તાએ...

