Archive: Sci & Tech Subscribe to Sci & Tech

curiosity rover

મંગળ પર જીવનનું અસ્તિત્વ ક્યારેક હતું: નાસા

વોશિંગ્ટન- અમેરિકન સ્પેસ એજેન્સી નાસાનું કહેવું છે કે, ક્યૂરોસિટી રોવર દ્વારા મંગળની સપાટ ખડકોથી એકઠા કરાયેલા નમૂનાઓનાં વિશ્લેષણથી સંકેત મળ્યાં છે કે પહેલા મંગળ પર સૂક્ષ્મ જીવોનું અસ્તિત્વ રહ્યું હશે. નાસાનાં મંગળ સંશોધન કાર્યક્રમનાં મુખ્ય વૈજ્ઞાનિક માઈકલ મેયરે...
ANDROID

ફ્રીઝમાં રાખો મોબાઈલ, જાણો ગુપ્ત વાત

જર્મનીનાં શોધકર્તાઓનો દાવો છે કે બરફમાં જામી ગયા બાદ એન્ડ્રોઈડ ફોનથી ગુપ્ત આંકડાઓ નિકાળી શકાય છે. આ પ્રયોગ કરવા એન્ડ્રોઈડ ફોન્સને એક કલાક માટે ફ્રીઝમાં જમાવી દીધા જેથી તેઓ કેટલાક ગુપ્ત કોડ જાણી શકે જે કોઈ ફોનમાં આંકડાઓ સાથે છેડતીથી સુરક્ષિત રાખે છે. ત્યારબાદ શોધકર્તાઓને...
Sony Xperia Z

સોની એક્સપીરિયા-ઝેડ સ્માર્ટફોન રૂ. ૩૮,૯૯૦માં ઉપલબ્ધ

નવી દિલ્હી – સોની ઈન્ડિયાએ તેના મુખ્ય મોબાઈલ ફોન સોની એક્સપીરિયા-ઝેડને આજે બુધવારે ભારતમાં વેચાણમાં મૂક્યો છે જેની કિંમત રૂ. ૩૮,૯૯૦ છે. પાંચ-ઈંચનો આ ફોન વોટરપ્રુફ અને ડસ્ટ-રેઝિસ્ટન્ટ છે. બોલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફે આ ફોનને અહીં ખાસ સમારંભમાં લોન્ચ કર્યો છે. ૧૦૮૦-પિક્સલ...
mobile

મોબાઈલ પર જાહેરાત જોવાનું લોકો વધુ પસંદ છે

નવી દિલ્હી- દુનિયામાં મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા ૫૯ ટકા લોકો ટેલિવિઝન કે ઓનલાઈન માધ્યમો દ્વારા પોતાનાં હેન્ડસેટ પર એડવર્ટાઈઝ એટલે કે જાહેરાત જોવાનું પસંદ કરે છે. મોબાઈલ એડવર્ટાઈઝ નેટવર્ક ‘ઈનમોબી’ દ્વારા કરાયેલા સર્વે પ્રમાણે મોબાઈલ ફોન હવે વાત કરવા કે સાંભળવા...
MOUTH CANCER

મોંઢાનાં કેન્સરથી બચવું હોય તો મોંઢાને ચોખ્ખું રાખો

નવી દિલ્હી- મોંઢાનું કેન્સર થયાનું જાણવા મળે ત્યારે ઘણા લોકોને તમે એ કહેતા સાંભળ્યા હશે કે તમાકુ ખાવાથી આમ થયું…કે પછી દારૂ ઢીંચવાથી થયુ, અથવા તો આલ્કોહોલ લેવાથી કેન્સર થયું, ડૉક્ટરો પણ મોંઢાનાં કેન્સરથી બચવા તમાકુ તેમજ આલ્કોહોલનાં સેવનથી બચવાની સલાહ આપે છે પરંતુ...
Smartphone to be sent into Space

સ્માર્ટફોનને સ્પેસમાં પ્રયોગ માટે મોકલવામાં આવશે

ઈંગ્લેન્ડ- મોબાઈલ દ્વારા વાતચીત કે અવાજ સાંભળી શકાય છે કે નહીં તે જાણવા માટે હવે સ્માર્ટફોનને સ્ટ્રાન્ડ-1 દ્વારા પ્રયોગ માટે સ્પેસમાં મોકલવામાં આવશે. ઈંગ્લેન્ડ યુનિવર્સિટી ઓફ સરે સરે સ્પેસ સેન્ટર (SSC) અને સરે સેટેલાઈટ ટેકનોલોજી લિમીટેડ (SSTL) આ પ્રયોગ કરવાનાં છે. આ પરિક્ષણને...
BRAIN

જુઓ કઈ રીતે કરો છો તમે તમારા બ્રેનને ડેમેજ

મુંબઈ- એક સ્વસ્થ્ય દિમાગ પ્રાપ્ત કરવા સારો આહાર, સારી લાઈફસ્ટાઈલ અને બ્રેનને એક્ટિવ રાખવાની જરૂર હોય છે. હાલની દોડતી-ભાગતી લાઈફમાં ના તો જમવાનું ઠેકાણું છે, ના ઉંઘવાનું. જો તમે અન્ય લોકો પર નજર કરશો તો લોકો કામનાં ભાર નીચે એટલા દબાયેલા છે કે તેઓ દારૂ અને સ્મોકિંગની મદદ...
BlackBerry Z10

બ્લેકબેરીનો Z10 ભારતમાં ઉપલબ્ધ છે રૂ. ૪૩,૪૯૦માં

મુંબઈ – બ્લેકબેરીના લેટેસ્ટ મુખ્ય ડિવાઈસ, સ્માર્ટફોન Z10ને આજે સોમવારે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે જેની રીટેલ કિંમત છે રૂ. ૪૩,૪૯૦. મંગળવારથી આ ફોન સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે. ગ્રે માર્કેટમાં આ ફોન રૂ. ૭૫,૦૦૦માં વેચાતો હતો. ફોન લોન્ચ થવા પૂર્વે જ તેની કિંમત ઘટીને રૂ. ૫૩,૦૦૦...
The Solar System

સૌરમંડળની બહાર સૌથી નાના ગ્રહની શોધ કરાઈ

વોશિંગ્ટન- નાસાએ આપણા સૌરમંડળની બહાર અત્યારસુધીનાં સૌથી નાના ગ્રહની શોધ કરી છે જે ચંદ્રથી થોડો મોટો અને સૂર્ય જેવા તારાની દરેક ૧૩ દિવસમાં પરિક્રમા કરે છે. નાસાની કેપલર અંતરિક્ષ દૂરબીનથી સૌથી નાના ગ્રહની શોધ કરાઈ છે. આ ગ્રહ પૃથ્વીથી અંદાજે ૨૧૦ પ્રકાશ વર્ષ દૂર છે અને આ...
fish-pedicure

ફિશ પેડિક્યોર કરાવતા પહેલા ચેતી જજો

મુંબઈ- જો તમે ફિશ પેડિક્યોર કરાવવા વિશે વિચારી રહ્યા છો તો જરા થોભજો, કારણ કે તમારા પગની ડેડ સ્કિન નિકાળતી વખતે માછલીઓ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ચેપી રોગ ફેલાવી શકે છે અમેરિકાનાં ૧૪ રાજ્યોનાં સ્પામાં આ માછલીઓનાં પ્રયોગ પર મનાઈ છે, કારણ કે આ માછલીઓ એક વ્યક્તિથી બીજી...