Archive: Sci & Tech Subscribe to Sci & Tech

bone cancer

નવી ટેકનોલોજી દ્વારા થઈ શકશે બોન કેન્સરની સારવાર

નવી દિલ્હી- બોન કેન્સર એટલે કે હાડકાઓનાં કેન્સરની સારવાર હવે થઈ શકશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે ટેકનોલોજીની મદદથી બોન કેન્સરની સારવાર સમય પહેલા કરી શકાશે. આ આધુનિક ટેકનોલોજી દ્વારા બોન કેન્સરનાં કારણે થનારા મૃત્યુદરને ઘટાડી શકાશે. રાજીવ ગાંધી કેન્સર ઈનસ્ટીટ્યૂટ એન્ડ...
vegitable

અંતરિક્ષમાં ઉગાડાયેલા શાકને વૈજ્ઞાનિકોએ મંજૂરી આપી

માસ્કો- આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર(આઈએસએસ)માં ઉગાડવામાં આવેલા શાકને આરોગવાથી કોઈ નુકસાન નથી પહોંચતુ જેને રૂસનાં વૈજ્ઞાનિકોએ મંજૂરી આપી છે અને કહ્યું છે કે, આ શાક ખાવા લાયક છે. છેલ્લા કેટલાક વર્ષોથી વૈજ્ઞાનિક મિસુના યા જાપાનની કોબી સહિત અંતરિક્ષમાં ઉગાડેલા શાકનો...
baby

દોઢ વર્ષની ઉંમરમાં જ બાળક વ્યક્તિનાં વિચારોને સમજી શકે છે

ન્યૂ યોર્ક- બાળકો માત્ર દોઢ વર્ષની ઉંમરમાં જ એ અંદાજો લગાવવાનો શીખી જાય છે કે લોકોનાં મગજમાં શું ચાલી રહ્યું છે. ચીન, ફીજી અને ઈક્વાડોરમાં ૧૯ મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકો પર કરાયેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે. અભ્યાસ દરમિયાન નાના બાળકો પર ‘ફાલ્સ બિલીફ ટેસ્ટ’...
cancer

કેન્સરની ગાંઠોનું પ્રોટીન શોધાયું

વોશિંગ્ટન- કેન્સરની ગાંઠોને મારવામાં ઉપયોગ થનારા કેટલાય તત્વો અનેક કોશિકાઓને પણ મારી શકે છે પરંતુ અભ્યાસકર્તાઓનું કહેવું છે કે તેમણે હવે એક એવા પ્રોટીનની શોધ કરી છે, જે ગાંઠોને બીજી વાર પેદા થતી રોકવામાં મદદ કરશે. યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડાનાં શોધકર્તાઓએ સ્તન...
IPAD 4

૧૨૮ જીબીથી લેસ એપ્પલનું લેટેસ્ટ વર્ઝન આઈપેડ-૪

ન્યૂયોર્ક- દુનિયામાં મોબાઈલ બનાવનારી સૌથી મોટી કંપનીઓમાની એક એપ્પલે ગઈકાલે મંગળવારે આઈપેડ-૪ જાહેરાત કરી છે. આ આઈપેડનું લેટેસ્ટ વર્ઝન છે. આઈપેડ-૪ની સ્ટોરેજ ક્ષમતા ૧૨૮ જીબીની છે. આ પહેલા આઈપેડમાં સ્ટોરેજ ક્ષમતા ૬૪ જીબીની હતી. ચોથી જનરેશનનું આ સૌથી વધુ ક્ષમતા ધરાવતુ ટેબલેટ...
Samsung Galaxy Grand

સેમસંગ ‘ગેલેક્સી ગ્રેન્ડ’ ભારતમાં ૨૧,૫૦૦ રૂપિયામાં લોન્ચ

નવી દિલ્હી- દક્ષિણ કોરિયાની ઈલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગે તેના ‘ગેલેક્સી ગ્રેન્ડ’ સ્માર્ટફોનને આજે મંગળવારે ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત રૂ. ૨૧,૫૦૦ છે. સેમસંગ ‘ગેલેક્સી ગ્રેન્ડ’માં અનેક ખૂબીઓ છે. આમાં પાંચ ઈંચ WVGA TFT સ્ક્રિન છે. ઉપરાંત ૮ MP કેમેરા અને એન્ડ્રોઈડ...
VIDEO GAME

બાળકોને હોંશિયાર બનાવે છે વીડિયો ગેમ!

સિડની- વીડિયો ગેમ્સ બાળકોમાં રહેલી સમસ્યાનું નિરાકરણ લાવવા અને તેમનાં આત્મ સન્માનની ભાવના વધારવા સિવાય તેમને વ્યાયામ કરવા માટે પ્રેરણા પુરી પાડે છે. આ માહિતી હાલમાં જ થયેલા એક અભ્યાસ પરથી મળી છે. ક્વીંસલેન્ડ સ્થિત ‘ઓસ્ટ્રેલિયા ગેમ્સ રિચર્ચ એન્ડ ઈન્ટરેક્શન ડિઝાઈન’(જીઆરઆઈડી)...
BlackBerry 10

બ્લેકબેરી-10ને એરસેલ ભારતમાં લોન્ચ કરશે

નવી દિલ્હી: બ્લેકબેરી-10 (BB10) સ્માર્ટફોનને આવતી ૩૦ જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે લોન્ચ કરાશે. તેના અમુક અઠવાડિયા બાદ ભારતમાં આ ફોનને લોન્ચ કરશે એરસેલ. BB10 ને ભારતમાં લોન્ચ કરવાના નિર્ણયને એરસેલે સમર્થન આપ્યું છે જ્યારે વોડાફોનનું કહેવું છે કે આ ફોનના ગ્લોબલ લોન્ચ બાદ તે...
reno

રેનોએ લોન્ચ કર્યુ સ્કાલાનું ઓટોમેટિક વર્ઝન

મુંબઈ- અગ્રણી કાર ઉત્પાદક કંપની રેનોએ ભારતીય બજારમાં સ્કાલા સેડાનનું ઓટોમેટિક વર્ઝન ગઈકાલે શુક્રવારે લોન્ચ કર્યુ છે. આ પહેલા કંપનીએ સપ્ટેમ્બર-૨૦૧૨માં સ્કાલાનું મેન્યુઅલ વર્ઝન બજારમાં ઉતાર્યુ હતુ. ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી સ્કાલાના પેટ્રોલ વેરિઅન્ટમાં બે વર્ઝન...
Nokia Lumia 920

નોકીયા લ્યૂમિયા-920 ઉપલબ્ધ છે, રૂ. ૩૮,૧૯૯માં

મુંબઈ – વિન્ડોઝ ફોનનાં ચાહકોને આનંદ થાય એવા સમાચાર છે કે નોકીયા કંપનીએ તેના લ્યૂમિયા-920 સ્માર્ટફોનને આજે ગુરુવારે મુંબઈ અને નવી દિલ્હીમાં એક સાથે લોન્ચ કરી દીધો છે. શુક્રવારથી તે ભારતભરમાં ઉપલબ્ધ થશે. આ ફોનની કિંમત રૂ. ૩૮,૧૯૯ છે. આ જ કંપનીનો વધારે સસ્તો અને વધારે પાવરફુલ...