Archive: Sci & Tech Subscribe to Sci & Tech

mobile-roaming

ફ્રી-રોમિંગ, સસ્તા ઈન્ટરનેટની નવા વર્ષમાં ભેટ

નવી દિલ્હી- નવા વર્ષમાં દૂર સંચાર સેવાનાં ક્ષેત્રમાં ગ્રાહકોને અનેક સુવિધાઓ મળવાની છે. જે અંતર્ગત આખા દેશમાં ફ્રી રોમિંગની સુવિધા, દેશનાં તમામ સર્કલમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની સુવિધા સહિત ગ્રામ પંચાયત સ્તર સુધી ઈન્ટરનેટ સેવાઓનો વિસ્તાર કરવામાં આવશે. એટલું જ નહી...
mobile-number

દુનિયાની કુલ વસ્તી કરતા મોબાઈલ નંબરો વધારે

જેનેવા- મોબાઈલ ફોન સેવાનાં વિસ્તારની હાલની ગતી પ્રમાણે વર્ષ ૨૦૧૪ સુધીમાં દુનિયાની આબાદીથી પણ વધારે સેલફોન નંબર થઈ જશે. આ વાત ઈંટરનેટ ટેલીકોમ્યુનિકેસન યુનિયને(આઈટીયુ) એક નવા રિપોર્ટમાં કહી છે. આઈટીયૂના મેજરિંગ ધ ઈનફોર્મેશન સોસાયટી ૨૦૧૨ પ્રમાણે અત્યારે હાલમાં જ ૧૦૦...
clothes-sparkle-in-darkness

અંધારામાં અજવાળું ફેલાવતાં કપડાં ૩૨૦ પાઉન્ડમાં

નવી દિલ્હી- શું તમને કે તમારા બાળકને અંધારાથી ડર લાગે છે? જો હાં, તો એક નજર આ સમાચાર પર કરો. ફ્રાંસની એક કંપનીનાં વૈજ્ઞાનિકોએ એવા કપડાં તૈયાર કર્યા છે જે અંધારામાં ઝગમગાટ કરે છે. અત્યારે કંપનીએ બેડશીટ અને પડદામાં આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. લાઈટિંગવાળી બેડશીટ અને પડદા...
BlackBerry

બ્લેકબેરી ગ્રાહકોના ‘નબળા’ પાસવર્ડ નહીં સ્વીકારે

ન્યૂ યોર્ક – બ્લેકબેરીએ તેનાં ગ્રાહકોને હેકર્સથી બચાવવા તેમના નબળા કે વાહિયાત પાસવર્ડ ન સ્વીકારવાનો નિર્ણય લીધો છે. એપલના આઈફોન અને ગૂગલના એન્ડ્રોઈડ ડિવાઈસીસ સામે ટક્કર લેવાનું બ્લેકબેરી માટે ભારે પડી રહ્યું છે તે છતાં આ સ્માર્ટફોનની કંપની માર્કેટમાં ઉપલબ્ધ હેકર-પ્રુફ...
Apple TV

ભારતમાં પણ આવશે એપલ ટીવી

મુંબઈ – દુનિયાભરમાં ધૂમ મચાવી દીધા બાદ એપલ તેનું ટીવી ભારતમાં પણ લોન્ચ કરવા વિચારે છે. આઈઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરનાર એપલ ટીવીની કિંમત કદાચ રૂ .૬૯૯૯થી લઈને રૂ. ૭૯૯૯ વચ્ચેની હશે. એપલના ટીવીમાં આઈટ્યૂન મ્યૂઝિક અને મૂવી સ્ટોર ઉપરાંત બીજાં ઘણાં એપ્લિકેશન્સ આપવામાં આવ્યા...
Apple’s iTunes Store

એપલે ભારતમાં લોન્ચ કર્યો આઈટ્યૂન્સ સ્ટોર

મુંબઈ – છેલ્લા અમુક વર્ષથી તમે એપલના આઈટ્યૂન્સ સ્ટોરનો સંપર્ક કર્યો હશે, પણ સંગીત, વિડિયો, પોડકાસ્ટ અને એપ ફિલ્ડ્સમાં તેની ક્ષમતાનો અનુભવ મેળવ્યો હોવા છતાં એના સત્તાવાર એપ સ્ટોર સપોર્ટ સુધી પહોંચી શક્યા નહીં હોવ. એપલે હવે એ દિશામાં નાટ્યાત્મક પગલું ભર્યું છે અને ભારત...
moon

ચીનની ચંદ્ર પર શાક ઉગાડવાની યોજના

બીજિંગ- ચીની અંતરિક્ષ વૈજ્ઞાનિકો ભવિષ્યમાં ચંદ્ર અથવા મંગળ પર શાક ઉગાડવાની યોજના બનાવી રહ્યાં છે. અંતરિક્ષમાં જનારા વૈજ્ઞાનિકોને શાક અને ઓક્સિજન પુરૂ પાડવા માટેની યોજના માટે હાલ કામ થઈ રહ્યું છે. બીજિંગ સ્થિત ચીનનાં એસ્ટ્રોનોટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનાં ડાયરેક્ટર...
aspirin medicine

ડિપ્રેશન સામે લડવામાં એસ્પિરીન દવા ઉપયોગી

લંડનઃ તાજેતરમાં જ કરવામા આવેલા એક નવા અભ્યાસમાં જણાવવામાં મળ્યું છે કે દરરોજ એસ્પિરીનની એક ગોળી લેવાથી મોટી વયમાં ડિપ્રેશનને દૂર કરવામાં અથવા તો તેની સામે લડવામાં મદદ મળી શકે છે. પ્રાથમિક અભ્યાસમાંજાણવા મળ્યુ છે કે નિયમિત રીતે એસ્પિરીનનો ઉપયોગ કરવાથી ૪૦ ટકા સુધી અસરગ્રસ્ત...
GOOGLE MAGIC SPECTACLES

જાડા થતા બચાવશે ગૂગલનાં મેજિક ચશ્મા

જો તમે કસરતથી દૂર રહીને પોતાને જાડા થતા અટકવવા માંગો છો તો આના માટે જાપાન દ્વારા તૈયાર કરાયેલા ગૂગલ ચશ્માનો ઉપયોગ કરો. આ ચશ્મા તમારા મગજને મુર્ખ બનાવી શકે છે. હકિકતમાં આને પહેર્યા બાદ ખાવા પીવાની વસ્તુઓ મોટી દેખાશે. મેદસ્વીપણાનો શિકાર બનેલા લોકો માટે આ ચશ્મા વરદાનરૂપ...
Nokia

નોકિયાના બે નવા ફિચર ફોન – આશા 205 અને 206

નોકિયાએ તેના ટાર્ગેટ ગ્રાહકો માટે બે નવા સસ્તી કિંમતના ફીચર ફોન લોન્ચ કર્યા છે. આશા 205 અને આશા 206 નામથી લોન્ચ કરાયેલા આ નવા ફોન 40 એસ ઓએસ પર રન થાય છે. નોકિયાના આ નવા ફોન ખાસ કરીને ફેસબુક, ટિ્વટરનાં પ્રેમીઓ માટે લોન્ચ કરવામાં આવ્યા છે, જેઓ ઓછી કિંમતમાં પોતાનાં ફોનમાં સોશ્યલ...