Archive: Sci & Tech Subscribe to Sci & Tech
જાડા થતા બચાવશે ગૂગલનાં મેજિક ચશ્મા
જો તમે કસરતથી દૂર રહીને પોતાને જાડા થતા અટકવવા માંગો છો તો આના માટે જાપાન દ્વારા તૈયાર કરાયેલા ગૂગલ ચશ્માનો ઉપયોગ કરો. આ ચશ્મા તમારા મગજને મુર્ખ બનાવી શકે છે. હકિકતમાં આને પહેર્યા બાદ ખાવા પીવાની વસ્તુઓ મોટી દેખાશે. મેદસ્વીપણાનો શિકાર બનેલા લોકો માટે આ ચશ્મા વરદાનરૂપ...
નોકિયાના બે નવા ફિચર ફોન – આશા 205 અને 206
નોકિયાએ તેના ટાર્ગેટ ગ્રાહકો માટે બે નવા સસ્તી કિંમતના ફીચર ફોન લોન્ચ કર્યા છે. આશા 205 અને આશા 206 નામથી લોન્ચ કરાયેલા આ નવા ફોન 40 એસ ઓએસ પર રન થાય છે.
નોકિયાના આ નવા ફોન ખાસ કરીને ફેસબુક, ટિ્વટરનાં પ્રેમીઓ માટે લોન્ચ કરવામાં આવ્યા છે, જેઓ ઓછી કિંમતમાં પોતાનાં ફોનમાં સોશ્યલ...
સેમસંગે લોન્ચ કર્યો 3G-કનેક્ટેડ કેમેરા, રૂ. ૨૯,૯૦૦માં
નવી દિલ્હી – ઈલેક્ટ્રોનિક્સની વિખ્યાત કંપની સેમસંગે શુક્રવારે ભારતમાં 3G-પાવર્ડ ગેલેક્સી કેમેરા લોન્ચ કર્યો છે જેની કિંમત રૂ. ૨૯,૦૦૦ છે. આ કેમેરાથી યુઝર્સ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પરથી તસવીરો અને વિડિયો સીધા જ શેર કરી શકશે.
સેમસંગ મોબાઈલના વાઈસ-પ્રેસિડેન્ટ અસીમ વારસીનું...
ટેકનોલોજીમાં યુવતીઓ ખૂબ સ્લો!
લંડનઃ યુવતીઓ ટેકનોલોજીના મામલામાં સ્લો હોય છે જ્યારે યુવાનો આવી બાબતોમાં ખુબ જ ફાસ્ટ હોય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં આ મુજબનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. સ્લો હોવાના કારણે ટેકનોલોજીના વિષયમાં યુવતીઓ હંમેશા ઓછો રસ લે છે.
નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે...
ત્વચા કેંસર માટે લાભકારક છે સાંપનું ઝેર
રિયો ડી જેનેરિયો- સ્કિન કેંસર સામે જજુમી રહેલાં લોકો માટે સાંપનું ઝેર લાભકારક હોઈ શકે છે. આ જાણકારી બ્રાઝિલનાં અભ્યાસકર્તાઓનાં રિસર્ચ દરમિયાન સામે આવી છે.
સાઉ પાઉલો રાજ્યનાં સ્વાસ્થ્ય વિભાગની સંસ્થા બુંટન ઈન્સ્ટીટ્યુટ દ્વારા બહાર પડાયેલા એક રિપોર્ટમાં કહેવાયું છે...
એવું જીન જે મૃત્યુનો સમય બતાવશે.?
વોશિંગ્ટન- વૈજ્ઞાનિકોએ પહેલીવાર જીનમાં એક એવી સામાન્ય શોધ કરી છે જે આપને આશ્ચર્યચકિત કરી દેશે. આ જીન એ નક્કી કરે છે કે આપની મોતનો નજીકનો સમય કયો છે.
શોધકર્તાઓએ જીનમાં એવા પરિવર્તનને ઓળખી લીધુ છે જે એક જ સમય ઉઠનારાઓ અથવા આખી રાત જાગતા રહેનારા લોકોની સંખ્યાને પ્રભાવીત કરે...
મંગળવારે આકાશમાં ઉલ્કાઓની દિવાળી
નવી દિલ્હી- ધરતી પર ભલે દિવાળીનો તહેવાર પૂરો થઈ ગયો છે. પરંતુ આકાશમાં એક ખગોળીય દિવાળી થવાની હજુ બાકી છે. બુધવાર એટલે કે, ૨૦ નવેમ્બરની રાત્રે આકાશમાં ઉલ્કા વૃષ્ટિનાં રૂપમાં લોકો આકાશમાં આતશબાજીનો આનંદ ઉઠાવી શકશે.
આંતરરાષ્ટ્રીય ઉલ્કા સંગઠન (આઈએમઓ)નાં જણાવ્યાનુસાર ૨૦ નવેમ્બરે...
મોટી વયે પિતા બનવુ બાળકો માટે લાભદાયી:સર્વે
હાલમાં કરાયેલા એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોનો દાવો છે કે મોટી ઉંમરે પિતા બનવાથી બાળકોને ફાયદો રહે છે. મોડેથી પિતા બનવાનો સંબંધ બાળકની લોંગ લાઈફ માટે લાભકારક છે.
અમેરિકન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એવા બાળકો જેના પિતા અને દાદાની વય વધારે હોય છે તે બાળકોની જિનેટિક બનાવટ જુદા...
ભારતમાં ત્રણ પૈકીનો એક નાગરિક મેદસ્વી
મુંબઈ- તાજેતરમાં જ કરવામાં આવેલા એક સર્વે દરમિયાન આ વાત સામે આવી છે. સર્વેમાં જણાવાયું છે કે ભારતમાં ત્રણ પૈકીનો એક વ્યક્તિ સ્થૂળ છે. આ બાબત ખુબ જ ગંભીર ગણી શકાય. સ્થૂળતા ઘણી બિમારીને આમંત્રણ આપી રહ્યું છે.
કોચી, લુધિયાણા અને નાગપુર જેવા શહેરમાંથી વધુ વજન ધરાવતાં લોકોની...
ભોજનના ૩૦ જ મિનિટમાં બ્રશ કરવાથી દાંતને નુકશાન?
લંડન- આધુનિક યુગમાં લોકોને દાંત અંગે કોઈને કોઈ તકલીફ તો રહેતી જ હોય છે. આ સંબંધે તેઓ દાંતનાં ડોક્ટર્સને પણ મળતા રહે છે. ત્યારે લંડનમાં હાલમાં જ કરાયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે જો ભોજનનાં ૩૦ મિનિટમાં બ્રશ કરવામાં આવે તો દાંતને નુકશાન થવાની પુરેપુરી સંભાવના છે.
ડેન્ટીસ્ટોએ...

