Archive: Sci & Tech Subscribe to Sci & Tech

long lady

કેન્સર થવાનો ખતરો લાંબા કદની મહિલાઓમાં વધારે

લંડન- એક અભ્યાસમાં એવો દાવો કરાયો છે કે જે લોકોની વધુ ઉંચાઈ છે તેઓમાં કેન્સરનો ભય અન્ય કરતાં વધારે છે. લાંબા કદની મહિલાઓમાં પણ કેન્સરનો ખતરો વધુ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે કે મહિલાઓની હાઈટમાં દર ૧૦ સેન્ટીમીટરનો વધારો થવાથી...
tech

ટેકનોલોજીમાં યુવતીઓ ખૂબ સ્લો?

લંડનઃ યુવતીઓ ટેકનોલોજીના મામલામાં સ્લો હોય છે જ્યારે યુવાનો આવી બાબતોમાં ખુબ જ ફાસ્ટ હોય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં આ મુજબનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. સ્લો હોવાના કારણે ટેકનોલોજીના વિષયમાં યુવતીઓ હંમેશા ઓછો રસ લે છે. નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે...
Microsoft Unveils Windows 8

માઈક્રોસોફ્ટે લોન્ચ કર્યું વિન્ડોઝ-૮

નવી દિલ્હી- એપ્પલ અને ગૂગલનાં એંડ્રાયડ પાસેથી મળી રહેલી ટક્કરની વચ્ચે માઈક્રોસોફ્ટે પોતાની અગ્રણી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ-૮ને લોંચ કર્યું છે. વિન્ડોઝ-૮ને એવી રીતે ડિઝાઈન કરાયું છે કે તે તમામ કોંમ્પ્યુટર, ટેબલેટ તેમજ સ્માર્ટફોન પર કામ કરશે. વિન્ડોઝ-૮ને ટચ સ્ક્રિન(ટેબલેટની...
murthy

હૂવર મેડલથી સન્માનિત થયાં નારાયણમૂર્તિ

વોશિંગ્ટન- ભારતમાં પરોપકારી કાર્યોને પ્રોત્સાહન આપવા માટે ઈન્ફોસિસનાં સંસ્થાપક એન.આર.નારાયણ મૂર્તિનું વર્ષ ૨૦૧૨નાં પ્રતિષ્ઠિત હૂવર મેડલ પુરસ્કારથી સન્માન કરાયું છે. વર્ષ ૧૯૩૦માં શરૂ કરાયેલા આ પુરસ્કારને મેળવનારાઓમાં અમેરિકાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હર્બર્ટ હૂવર,...
Leptospirosis

લેપ્ટોસ્પાઈરોસિસ પર આઈસીએમઆર રિચર્ચ કરશે

નવી દિલ્હી- ઈંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)એ લેપ્ટોસ્પાઈરોસિસ સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર રિસર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. લેપ્ટોસ્પાઈરોસિસ જાનવરોમાંથી માણસોમાં ફેલાવવાની બિમારી છે. અને દેશમાં હાલનાં વર્ષમાં આની ઝપેટમાં આવનારાઓની સંખ્યા ઘણી વધી ગઈ છે. આ...
cow_milk

એડ્સથી બચાવશે ગાયનું દૂધ

એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ગાયના દૂધને સહેલાઈથી એક એવી ક્રીમમાં બદલી શકાય છે જે માણસને એચઆઈવીથી બચાવી શકે છે. મેલબોર્ન વિશ્વવિદ્યાલયના મુખ્ય વૈજ્ઞાનિક મારિટ કામસ્કીએ જોયુ કે જ્યારે ગર્ભવતી ગાયને એચઆઈવી પ્રોટીનનું ઈંજેક્શન આપવામાં આવે છે તો તેને ઉચ્ચ...
call

જાન્યુઆરીથી ૧૧ આંકડાનો થઈ જશે મોબાઈલ નંબર?

નવી દિલ્હી- દેશમાં સતત વધી રહેલી મોબાઈલ વાપરનારાઓની સંખ્યાઓની જોતા ખુબ જ ટૂંક સમયમાં હવે મોબાઈલ નંબર ૧૧ આંકડાઓનાં થઈ શકે છે. આવનારા વર્ષ સુધીમાં દેશમાં મોબાઈલનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ૧૦૦ કરોડને આંબી જશે., તેવામાં સરકાર નવા નંબરોની સિરીઝ બહાર પાડી શકે છે. દૂરસંચાર વિભાગે...
beer2

દરરોજ બિયર પીવાથી ઘણી બિમારી દૂર થાય છે!

ન્યૂયોર્કઃ તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે દરરોજ બિયર પીવાથી શરીરને ફાયદો થાય છે અને ઘણી બિમારીઓ દૂર થાય છે. આ તારણથી મોટી સંખ્યામાં લોકો સહમત નથી તેમ હોઈ શકે છે. પરંતુ તબીબોએ જ આ પ્રકારનું સૂચન કર્યું છે. તબીબોએ કહ્યું છે કે આરોગ્ય માટે...
Mobile-Phone-Crowd

વિશ્વમાં એક અબજ લોકો પાસે હજુ મોબાઇલ નથી

લંડનઃ તાજેતરમાં કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વભરમાં આશરે એક અબજ લોકો પાસે હજુ પણ તેમના પોતાના મોબાઇલ નથી. જ્યારે વિશ્વની વસ્તી પૈકી ત્રીજા ભાગની વસ્તી પાસે ઇન્ટનેટની સુવિધા નથી અથવા તો આ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરવાથી વંચિત છે. ઇન્ટરનેશનલ...
shoe_alzimer

અલ્ઝાઈમરનાં દર્દીઓ માટે ઉપયોગી બુટ બ્રિટનમાં!

જાણવા મળ્યું છે કે બ્રિટેનમાં આવા બુટ ૨૫૦ પાઉન્ડમાં મળે છે. જે અલ્ઝાઈમરનાં દર્દીઓ માટે ઉપયોગી છે. આ બુટમાં લગાડવામાં આવેલા સ્પેશિયલ ઉપકરણો દર્દીઓનાં ઘરવાળા અને મિત્રો દૂર રહીને દર્દી પર નજર રાખી શકશે. જો દર્દી ઉપકરણો દ્વારા નક્કી કરાયેલ એરિયાની બહાર જાય છે તો સંબંધી...