Archive: Sci & Tech Subscribe to Sci & Tech
ટામેટાં ખાવાથી બ્રેન હેમરજનું જોખમ ઓછું!
હેલસિર્ક- ટામેટાં ખાદ્યચીજોનો સ્વાદ વધારવાની સાથોસાથ મગજનું પણ ધ્યાન રાખે છે. એક અભ્યાસ પરથી એવું જાણવા મળ્યું છે કે ટામેટાં ખાવાથી બ્રેન હેમરેજની અસર ઓછી થાય છે. ફિનલેંન્ડમાં કરવામાં આવેલા આ અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે ટામેટાં ખાનાર શોખિનોને સ્ટ્રોક એટલે કે બ્રેન...
ટૂથબ્રશ કહેશે બરાબર બ્રશ કરો છો કે નહીં !
લંડન- એક એવા ટૂથબ્રશ પર હાલ કામકાજ ચાલી રહ્યું છે જે કહેશે કે તમે વ્યવસ્થિત બ્રશ કર્યો છે કે નહીં.
એક સમાચારપત્ર અનુસાર ‘બીમ ટૂથબ્રશ’માં સ્માર્ટફોન એપ્લિકેશન છે જે તે જોશે કે આપ કઈ રીતે બ્રશ કરો છો અને આપનાં બ્રશ કરવાની રીત પર તે આપને ગોલ્ડ સ્ટાર આપશે.
જો આપ બ્રશ કરવામાં...
ગૂગલે ભારતમાં શરૂ કરી જીમેલની મફત એસએમએસ સેવા
મુંબઈ – એસએમએસ દ્વારા સંપર્કમાં રહેવાનું પસંદ કરતા લોકો માટે આનંદના સમાચાર છે. ગૂગલે ભારતમાં જીમેલ યુઝર્સ માટે તેની મફત એસએમએસ ચેટ સેવા શરૂ કરી છે.
આ નવી સર્વિસની મદદથી યુઝર્સ હવે તેમના મિત્રો અને પરિવારજનોને ફ્રી એસએમએસ મોકલી શકે છે.
ભારત ઉપરાંત ગૂગલની મફત એસએમએસ...
અમિતાભને જન્મદિવસની ગિફ્ટઃ બિગ બી એપ
મુંબઈ – બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ગુરુવારે ૭૦ વર્ષના થશે. આ દિવસે દુનિયાભરમાં તેમના અગણિત ચાહકો માટે ‘બિગ બી એપ’ નામે એક ખાસ મોબાઈલ ફોન એપ્લિકેશન લોન્ચ થવાનું છે. આ દંતકથાસમા એક્ટરને તેમની એક્ટિંગ માટે ટ્રિબ્યૂટ તરીકે આ એપ પેશ કરવામાં આવી રહ્યું છે.
ડેવેલપર...
એપલના આઈફોન 5નું ૨૬ ઓક્ટોબરે ભારતમાં આગમન?
મુંબઈ – સૂત્રોના જણાવ્યા મુજબ, એપલનો આઈફોન-5 સ્માર્ટફોન આ જ મહિનાની ૨૬ તારીખથી ભારતની હેન્ડસેટ માર્કેટમાં ઉપલબ્ધ થશે.
સૂ્ત્રોનું એમ પણ કહેવું છે કે એપલે આઈફોન 5નું ભારતમાં ડિસ્ટ્રીબ્યૂશન કરવા માટે તેના કરિઅર પાર્ટનર્સ પર આધાર રાખવાને બદલે પોતાના જ વિતરકોને જ કામગીરી...
ઘડીયાળ તો ખરી પણ છે સ્માર્ટ વોચ પણ
જાપાનની ખ્યાતનામ કંપની સોનીએ માત્ર ૦.૩ ઇંચ પાતળી ઇઝી ટુ વિયર વ્રીસ્ટબેન્ડ ક્લીપ જેવી સ્માર્ટ વોચ લોન્ચ કરી છે. જે એકદમ સરળ હોવાની સાથે એકદમ સ્ટાઇલીશ લુક આપે છે. આ વોચ ટેપ, ટચ કે સ્વાઇપથી કામ કરશે.
તમે તમારા મોબાઇલ પર આવતા ટેક્સટ મેસેજ, ઇ-મેઇલ અને ફેસબુક કે ટ્વિટર પર આવતા અપડેટ્સ...
જ્યારે પાણીમાં મોબાઈલ પડી જાય તો શું કરવુ ?
સ્વિમિંગ પુલમાં, વોટર પાર્કમાં કે ઘરમાં કેટલાય લોકોનો મોબાઈલ પાણીમાં જાણે અજાણે પડી જતો હોય છે. આ રીતે પાણીમાં પડેલો મોબાઈલ ખરાબ થઈ જાય છે અને તેને સર્વિસ સેન્ટર લઈ જવાની જરૂર પડે છે. જોકે જો આપ થોડી સાવધાની રાખો તો સારી એવી આશા છે કે આપ આપનાં મોબાઈલને વધુ નુકસાનથી બચાવી...
અકસ્માતને રોકવા મદદરૂપ થશે મોબાઈલ જામર
ભલે તમે મોબાઈલને સંચાર ક્રાંતિનું સૌથી મોટુ યોગદાન ગણો.,પરંતુ આ જ ક્રાંતિને કારણે વિશ્વમાં દર વર્ષે ૨૦ ટકા જેટલા અકસ્માત થાય છે. આમાની સૌથી વધુ દુર્ઘટનાઓ ભારતીય રસ્તા પરની હોય છે. મોબાઈલ દ્વારા થતી દુર્ઘટનાઓને રોકવા માટે તમિલનાડુનાં કોયમ્બતૂર સ્થિત અન્ના યુનિવર્સિટી...
એક એવી દવા જે આપને રાખશે યુવાન !
લંડન- વૈજ્ઞાનિકો એક એવી દવા શોધવાની દિશામાં આગળ વધી રહ્યા છે જેનાં ઉપયોગથી માણસ ઘરડું નહીં થાય. એક અભ્યાસમાં એ જાણવા મળ્યુ છે કે આ દવા દ્વારા માંસપેશીઓને કઈ રીતે બળવાન બનાવાઈ શકે.
કિંગ્સ કોલેજ લંડન, હાર્વર્ડ યૂનિવર્સિટી અને મૈસાચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલનાં શોધકર્તાઓએ...
મોન્ટગ્રેફાની લિમિટેડ એડિશન પેન
મોન્ટગ્રેફા પૉલો કોએલોની ઍલ્કેમિસ્ટ ગોલ્ડ લિમિટેડ એડિશનની આ ફાઉન્ટન પેન છે. આ પેન સોનામાંથી બનાવવામાં આવી છે, ઉપરાંત એના પર બીજી છ મેટલનો પણ વપરાશ થયો છે.
કોઈ કાટોર્ગ્રાફરનો ડ્રૉઇંગ કંપાસ ખૂલે એ રીતે આ પેનની ક્લિપ ઓપન થાય છે. આ પેનના લિમિટેડ પીસ જ બજારમાં મૂકવામાં આવ્યા...

