Archive: Sub Headlines Subscribe to Sub Headlines

jagjit

જગજીત સિંહને ૭૨મી જન્મતિથિએ ગૂગલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી- દિવંગત ગઝલ સમ્રાટ જગજીત સિંહનો આજે શુક્રવારે ૭૨મો જન્મદિવસ છે. સર્ચ એન્જિન ગૂગલે જગજીત સિંહનાં જન્મદિવસ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ગૂગલ પેજ પર હારમોનિયમ વગાડતા જગજીત સિંહનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. જગજીત સિંહનું ૧૦ ઓક્ટોબર ૨૦૧૧ નિધન...
FACEBOOK

ફેસબુક માર્ચમાં નવું ‘લોકેશન એપ’ લોન્ચ કરશે

જો તમે તમારા મિત્રોને તમારા લોકેશન વિશે વારંવાર જુઠ્ઠુ બોલતા હોવ તો ચેતી જજો. દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક ટૂંક સમયમાં જ યૂઝરનાં લોકેશનને બતાવનારી એપ્લીકેશન લોન્ચ કરવાની છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટની આ નવી એપ્લિકેશનથી તમારા કોઈ પણ ફેસબુક ફ્રેન્ડ...
Economy

નજીકના ભવિષ્યમાં સરકાર કરશે રૂ. ૭૦,૦૦૦ કરોડનો ખર્ચ

નવી દિલ્હી – ચૂંટણીના આયોજન પાછળનો ખર્ચ તેમજ કેન્દ્ર સરકારની ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર યોજનાને ધ્યાનમાં લઈને આવનારા ૧૨-૧૪ મહિનામાં ભારતીય અર્થતંત્રમાં રૂ. ૭૦,૦૦૦ કરોડ (૧૩ અબજ ડોલર) જેટલો બિન-બજેટલક્ષી ખર્ચ થવાની ધારણા છે. બ્રોકરેજ તેમજ કેપિટલ માર્કેટ રીસર્ચ અંગેની...
police station

મહિલાઓ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી શકશે

નવી દિલ્હી- મહિલાઓ પર થતા અત્યાચાર અને અન્યાય માટે હવે કેન્દ્ર સરકારે એક નવો નિર્દેશ બહાર પાડ્યો છે. કેન્દ્રએ તમામ પોલીસ સ્ટેશનોને નિર્દેશ કરતા કહ્યું છે કે હવેથી મહિલાઓ જે પણ પોલીસ સ્ટેશનમાં ઈચ્છે ત્યાં તે પોતાની એફઆઈઆર દાખલ કરાવી શકે છે. એકવાર આ એફઆઈઆર દાખલ થઈ જશે તો...
samosa

અમેરિકનો થયા છે સમોસા, આલૂ ટિક્કી પાછળ ઘેલાં

શિકાગો- જો ભારતીયો પીઝા પાછળ ગાંડા થયાં છે, તો હવે અમેરિકનો સમોસા પાછળ ઘેલાં થયા છે. યુનાઈટેડ સ્ટેટ્સનાં અનેક શહેરોમાં ‘સમોસા હટ્સ’  નામે ભારતનાં સમોસા અને આલૂ ટિક્કી ખુબ જ પ્રસિદ્ધ છે. સુઝીનાં સોમાસા જે સુઝી સિંઘ દ્વારા બનાવાય છે તેને ફક્ત ભારતીયો જ નહી પરંતુ અમેરિકનો...
MAHATMA GANDHI

મહાત્મા ગાંધીને ૬૫મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી- દુનિયાને શાંતિ અને અહિંસાનો પાઠ શિખવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજનાં જ દિવસ, ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮માં દિલ્હીનાં બિરલા હાઉસમાં નથુરામ ગોડસે નામના માણસે ગોળી મારી હત્યા કરી હતી. એ દિવસે બિરલા હાઉસમાં સાંજે પાંચ વાગ્યે પ્રાર્થના થવાની હતી પરંતુ ગાંધીજી...
Indian Railways

બહારગામની ટ્રેનોમાં પેન્ટ્રી કારમાં રાંધવાનું બંધ કરાશે

નવી દિલ્હી – ભારતીય રેલવે પેન્ટ્રી કારમાં ભોજન અને નાસ્તા માટેની ચીજવસ્તુઓ રાંધવાનું બંધ કરી દેવા વિચારે છે. તેને બદલે દેશભરમાં એવા ૨૫૦ બેઝ કિચન તૈયાર કરવા માગે છે જે પ્રતિ દિન લગભગ ૬ લાખ ભોજન અને નાસ્તાના પેકેટ્સ તૈયાર કરશે. બેઝ કિચન્સ નવી દિલ્હી, નિઝામુદ્દીન, મુંબઈ,...
Gangnam style

‘ગંગનમ સ્ટાઈલે’ યુટ્યૂબને ૮૦ લાખ ડોલર કમાવી આપ્યા

ન્યૂ યોર્ક – ગૂગલના જણાવ્યા મુજબ, સાઉથ કોરિયાનાં રેપર પીએસવાયનાં ‘ગંગનમ સ્ટાઈલ’ વીડિયો દર્શાવતા યુટ્યૂબ પેજથી એની જાહેરખબરની આવકમાં ૮૦ લાખ ડોલરની વૃદ્ધિ થઈ છે. ગૂગલના ચીફ બિઝનેસ ઓફિસર નિકેશ અરોરાએ યુટ્યૂબની આવક વધારવાના માર્ગો અંગે યુટ્યૂબની કમાણી અંગે નાણાકીય...
Lady Gaga

લેડી ગાગાએ ‘રાઈફલ બ્રા’ પહેરી, ટીકાઓની ઝડી વરસી

લોસ એન્જેલિસ – પોપસિંગર લેડી ગાગાએ નવો વિવાદ સર્જ્યો છે. કેનેડાના વેનકુવરમાં શુક્રવારે એણે પોતાનાં એક શૉમાં બ્રા પહેરીને ડાન્સ કર્યો હતો. એ બ્રા પહેરીને ડાન્સ કરે એ નવું નથી, પણ આ વખતે તેની બ્રા સાથે પ્લાસ્ટિકની એસોલ્ટ રાઈફલો બેસાડવામાં આવી હતી. અમેરિકામાં ગન વાયોલન્સ...
2

ચીનમાં રોબોટ ચલાવે છે રેસ્ટોરન્ટ

બીજિંગ- ચીનના હીલોંગજીયોંગ પ્રાંતમાં આવેલા હારબીનમાં દુનિયાની અજીબો ગરીબ રેસ્ટોરન્ટ આવેલી છે. આ પહેલી એવી રેસ્ટોરન્ટ છે જ્યાં વેઇટર તરીકે માત્ર રોબોટ કામ કરતા હોય. jQuery(document).ready(function(){ jQuery("#ngg-slideshow-828-37183-1").nggSlideshow( {id: 828,fx:"fade",width:466,height:337,domain: "http://www.chitralekha.com/",timeout:10000}); }); આ રેસ્ટોરંટમાં કુલ ૨0 રોબોટ...