Archive: Women Subscribe to Women

pregnancy

ગર્ભાવસ્થા દરમિયાન લેવાતી દવાઓ હાનિકારક હોતી નથી

વોશિંગ્ટન- ગર્ભાવસ્થા દરમિયાન ઉલ્ટીઓ થવી મોર્નિંગ સિકનેસ દરમિયાન સામાન્ય બાબત ગણાય છે. એક નવા અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે અમુક ગંભીર કિસ્સાઓમાં સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓ ગર્ભસ્થ શીશુ માટે સુરક્ષિત હોય છે. કેટ મિડલટનથી લઈને કેટ વિન્સ્લેટ જેવી સેલિબ્રિટી...
women age

ઉંમર, વજન વિષે મહિલાઓ શું વિચારે છે?

જેમની ઉંમર ૧૮થી લઈને ૮૭ સુધીની હતી એવી યુએસ, યુકે અને ઓસ્ટ્રેલિયાની ૯૧૪ સ્ત્રીઓ તેમની ઉંમરને લઈને શું વિચારે છે એ અંગે અભ્યાસ કરાયો. યુએસની ટ્રિનિટી યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન કરવામાં આવેલા સર્વે પ્રમાણે સ્પર્ધકોએ તેમની ઉંમર, વજન અને બોડી ઈમેજ અંગે પોતાનાં મંતવ્યો આપ્યા. તમામ...
technical jargon

ટેક્નિકલ ભાષાને સમજવાની સ્ત્રીઓમાં વધારે આવડત છે

‘algorithm’ કે ‘phablet’ જેવા ટેક્નિકલ શબ્દો સમજવાના આવે ત્યારે પુરુષોની માનસિક તાણમાં અનેકગણો વધારો થઈ જાય છે. આવા શબ્દો એમને કોઈ વિદેશી ભાષાથી પણ સમજવામાં અઘરા લાગે છે. ન્યુરોલોજીનાં ૧૬ વિષયો પર કરવામાં આવેલા અભ્યાસમાં એક ગેરસમજ દૂર થઈ ગઈ છે અને એવું સાબિત થયું છે કે પુરુષોની...
couple

સ્ત્રીઓને ઊંચા પુરૂષો ગમે, પણ વધુ પડતા ઊંચા નહીં

કેટલાક યુગલો પર કરાયેલા સર્વેક્ષણમાં એ માલૂમ પડ્યું છે કે, કદ કે ઊંચાઈને મહત્વ આપવાની વાત આવે ત્યારે, બંને જાતિ (સ્ત્રી અને પુરુષ) એમ જ ઈચ્છે કે પુરુષની ઊંચાઈ સ્ત્રી કરતાં વધારે હોય, પરંતુ એ વધારે પડતી પણ હોવી ન જોઈએ. નેધરલેન્ડ્સની ગ્રોનિંનજન યુનિવર્સિટીનાં સંશોધકોએ યુકેમાં...
International Women's Day

૮ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન

દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊજવાતા મહિલા દિનને આ વર્ષની ૮ માર્ચે ૧૦૨ વર્ષ થયા છે. દુનિયાભરના દેશો આ દિવસને મહિલાઓએ ભૂતકાળમાં હાંસલ કરેલી કે વર્તમાનમાં કાર્યરત તેમજ ભવિષ્યમાં ઉપલબ્ધ થનાર આર્થિક, રાજકીય અને સામાજિક સિદ્ધિઓને બિરદાવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ ૮ માર્ચના...
risks for love

લવ કે લિયે કુછ ભી કરેગા

એક નવા સર્વે પરથી માલૂમ પડ્યું છે કે રોમાન્સ માણવાની કોઈ તક મળે તો પુરુષો સ્ત્રીનું ધ્યાન આકર્ષિત કરવા માટે મોટા જોખમો ખેડતા અચકાતા નથી. ઓસ્ટ્રિયાની ઈન્સબ્રુક યુનિવર્સિટીના નિષ્ણાતોએ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ જોખમો ખેડવામાં કેવી ઈચ્છા ધરાવતા હોય છે તે જાણવા માટે...
Durex SOS Condoms

દુબઈમાં એપ દ્વારા ઓર્ડર કરો, કલાકમાં કોન્ડોમ હાજર…

કોન્ડોમ બનાવતી કંપની ડ્યૂરેક્સે દુબઈમાં નવું એપ અને સર્વિસ શરૂ કર્યા છે. જે દ્વારા તે એક કલાકની અંદર ગ્રાહકના સરનામે કોન્ડોમની ડિલિવરી કરે છે. દુબઈમાં અમેરિકાની ફાસ્ટ-ફુડ રેસ્ટોરાંઓ અને એક કેનેડિયન કોફી શોપ શરૂ કર્યા બાદ ગલ્ફ મેટ્રોપોલિસ કંપનીએ ડ્યૂરેક્સ અને બઝમેન...
sex with this ex

એક્સ-લવર સાથે સેક્સઃ એક અલગ મજા…

સગીર વયના તબક્કાના છેવટના ભાગના અને વીસીની શરૂઆતવાળા યુવાઓમાં બ્રેકઅપ થઈ ગયા બાદ ફરીથી જૂનાં પ્રેમી સાથે સમાધાન કરી તેની સાથે સેક્સ માણવાનું સામાન્ય થતું જોવા મળ્યું છે. અમેરિકાની બોલિંગ ગ્રીન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોને જાણવા મળ્યું કે તેમના સર્વેક્ષણમાં ભાગ...
drinking serious problem

અમેરિકામાં ખતરનાક બની રહ્યું છે મહિલાઓમાં દારૂનું વ્યસન

અમેરિકામાં મહિલાઓમાં દારૂના વ્યસનની સમસ્યા ગંભીર બનતી જાય છે. લગભગ ૧ કરોડ ૪૦ લાખ જેટલી મહિલાઓ દારૂનાં રવાડે ચડી છે. આવી સ્ત્રીઓ મહિનામાં લગભગ ત્રણ વાર એક સાથે લગભગ ૬ ડ્રિન્ક ગટગટાવી દે છે. આ ખરાબ આદત મોટે ભાગે ૧૮થી ૩૪ વર્ષની વયની સ્ત્રીઓમાં જોવા મળે છે. તે ઉપરાંત, હાઈ સ્કૂલની...
BLACK

હર રંગ કુછ કહેતા હૈ

દરેક નવો ડ્રેસ તમારા વતી કશુંક બોલે છે. તેની સ્ટાઈલ, તેની પ્રિન્ટ, તેનો રંગ, તેની સોફ્ટનેસ, તેની બ્રાઈટનેસ તમને તમે જેવા છો એવા બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તમારા વિશે, તમારા વ્યક્તિત્વ વિશે ચોખ્ખા સંદેશાઓ મોકલે છે. તમે કેવા છો અને કેવા બનવા માગો છો તેનું સૂચન કરે છે. તેથી...