Archive: Women Subscribe to Women
મિત્રો સાથે લાભમાં માનનારા સેફ સેક્સ પસંદ કરે
ફ્રેન્ડ્સ સાથે સેક્સનો આનંદ માણનારા ઘણાં છે, પણ એમાં તકેદારી રાખનારા ઓછાં છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ અમેરિકામાં ઉંમરની વીસી વટાવી ચૂકેલા એવા ૩૭૬ લોકોને સર્વેક્ષણમાં સામેલ કર્યા છે જેઓ કાં તો રાબેતા મુજબનો રોમેન્ટિક સંબંધ રાખનારાઓ છે અથવા પરસ્પર લાભ કરાવવામાં...
ફોટામાં સુંદર દેખાવાના પાંચ સરળ નુસખા
ફોટો પડાવવાનો અર્થ માત્ર કેમેરાની સામે ઊભા રહીને ‘ચીઝ…’ કહેવું થતો નથી, પરંતુ એક એવી ક્ષણ માટે પોઝ આપવો થાય છે, જે જીવનભરની યાદ બની રહેવાની છે. તેથી જો તમે પણ ઈચ્છતા હો કે તમારો ફોટો સારો આવે તો નીચે આપેલી કેટલીક ટિપ્સ ચોક્કસ અમલમાં ઊતારજો.
(1) થાકેલી આંખો છૂપાડી દો - ફોટામાં...
સ્ત્રીઓને પણ હવે પોર્ન ફિલ્મો જોવાનો ચસકો લાગ્યો છે
કોણ કહે છે કે પોર્ન ફિલ્મો જોવાના એકલા પુરૂષો જ શોખીન છે? એક અભ્યાસ પરથી એવું તારણ મળ્યું છે કે ફ્રાન્સમાં ઉલ્લેખનીય સંખ્યામાં સ્ત્રીઓ પણ પોર્ન મૂવી જુએ છે. એમાં દર બેમાંની એક સ્ત્રીએ એનાં પાર્ટનર વગર એવી ફિલ્મ જોઈ છે.
ફ્રાન્સમાં આ અંગે એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું....
પુરુષોને ‘પર-સ્ત્રી’થી દૂર રાખે છે ‘લવ હાર્મોન’
સ્ત્રીઓ એ વાતે હંમેશાં ચિંતિત રહેતી હોય છે કે એમનો પાર્ટનર પોતાની સાથે દગો તો નથી કરી રહ્યો ને. પરંતુ હવે સ્ત્રીઓની ચિંતા દૂર કરે એવા એક સમાચાર છે.
સીધા-સરળ પુરુષો તેમની જીવનસાથીઓને વફાદાર રહી શકે એ માટે તેમને સુંદર અને સેક્સ અપીલવાળી સ્ત્રીઓથી દૂર રાખવામાં ભાગ ભજવે છે...
મહિલાઓની તુલનામાં પુરૂષો કામ કરવામાં ઓલરાઉન્ડર
નોકરી કરતી માતાઓને એમનાં પતિદેવોની સરખામણીમાં જીવનમાં કામકાજની દ્રષ્ટિએ કદાચ વધારે મહેનત કરવી પડે છે, પરંતુ એક કરતાં વધારે કામો કરવામાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે સારી હોવાની લાંબા સમય જૂની માન્યતા માત્ર એક ભ્રમ છે. સ્ત્રીઓ ઘરકામની સાથોસાથ બહારની જવાબદારીઓ પણ સુપેરે...
સ્મોકિંગ છોડો, આયુષ્યમાં ૯ વર્ષનો વધારો કરો
લંડન- ‘ધૂમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.’ આ વાક્ય જગજાહેર છે. પરંતુ એક સર્વેમાં એવું કહેવાયું છે કે જો સ્ત્રીઓએ લાંબું
આયુષ્ય જોઈતું હોય તો સિગારેટને બાય-બાય કહી દેવું જોઈએ.
ધૂમ્રપાન કરનારી મહિલાઓ જો આ આદતને 30 વર્ષ પહેલા જ છોડી દે તો એમને સ્વાસ્થ્ય સંબંધિત બિમારીઓમાંથી...
ઘૂંટણને બચાવવા હોય તો માસિક પહેલા કસરત ટાળો
એક નવો અભ્યાસ એવી જાણકારી લઈને આવ્યો છે કે ઘણી સ્ત્રીઓ એમને માસિક આવવાના એક સપ્તાહ પૂર્વેથી જ ઘૂંટણમાં ઈજા થવાના જોખમને લીધે રનિંગ જેવી જોખમી કસરતો કરવાનું ટાળે છે.
એ તો સુવિદિત છે કે પુરૂષો કરતા સ્ત્રીઓને ઘૂંટણની ઈજા વધારે થતી હોય છે. ખાસ કરીને, સોકર, બાસ્કેટબોલ જેવી...
બ્રેસ્ટ કેન્સરનાં જોખમને ઓછું કરવાનાં પાંચ રસ્તા
આજકાલ દુનિયાભરમાં સ્તન કેન્સરની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. તેવામાં સ્તન કેન્સરથી બચવાનો સૌથી સરળ ઉપાય એ છે કે તેને સમય પહેલાં ઓળખી કાઢવામાં આવે. જો એને વહેલાસર ઓળખી લેવામાં આવે તો બ્રેસ્ટ કેન્સર મટી જવાની સંભાવનાઓ વધી જાય છે.
યુએસ બ્રેસ્ટ કેન્સરનાં નિષ્ણાંત ઈરિકા...
ઓફિસમાં ફ્લર્ટિંગ સ્ત્રીઓને કારકિર્દીમાં પ્રગતિ કરાવે!
એક અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે જે સ્ત્રીઓ ઓફિસમાં કામકાજ દરમિયાન, થોડું ઘણું ફ્લર્ટ કરે છે તે એમને કારકિર્દીને આગળ વધારવામાં મદદરૂપ થાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીનાં શોધકર્તાઓનું કહેવું છે કે તેમણે પોતાની રિસર્ચ દરમિયાન જાણ્યું છે કે ફ્લર્ટ કરતી મહિલાઓને પુરુષો...
બેડરૂમમાં જાંબુડી રંગ સેક્સની ઉત્તેજના વધારે!
એક બ્રિટીશ સર્વે અનુસાર જે લોકો તેમનાં બેડરૂમને પર્પલ કલરથી ડેકોરેટ કરાવે તેમની સેક્સ લાઈફ વધારે સક્રિય હોય છે. આ સર્વેમાં ૨,૦૦૦ બ્રિટિશ પુખ્ત વયની વ્યક્તિઓને સામેલ કરવામાં આવી હતી.
એમાં જાણવા મળ્યું હતું કે જેમનાં પલંગ કે બેડરૂમના ફર્નિચરનો રંગ જાંબુડી હતો તેવા યુગલોએ...

