ખાસ 'ચિત્રલેખા'નાં ચાહકો માટે અમે નામાંકિત હસ્તીઓ સાથે પ્રશ્નોત્તરીનું આયોજન કર્યું છે.
ચાહકોએ 'ચિત્રલેખા' ફેસબુક પર પોસ્ટ કરેલા પ્રશ્નો આ કલાકારોએ આપેલા ઉત્તરનો અહીં મૂકેલી એક્સક્લુઝિવ વીડિયો દ્વારા આનંદ માણો.
છોટી સી મુલાકાતઃ ભારતી સિંહ સાથે
છોટી સી મુલાકાતઃ સૌરભ શુક્લા સાથે
એક્સક્લુઝિવ મુલાકાત: જાણીતી કોમેડિયન ભારતી સિંહ વાત કરે છે તેની અંગત તેમજ રમૂજી પળોની. (ઈન્ટરવ્યૂ લેનારઃ રેખા ખાન, વીડિયોગ્રાફીઃ દિપક ધુરી)
એક્સક્લુઝિવ મુલાકાત: જાણીતા અભિનેતા સૌરભ શુક્લા વાત કરે છે તેમની એક્ટિંગ, અનુભવો અને આવનારી ફિલ્મો વિશે.
(ઈન્ટરવ્યૂ લેનારઃ રેખા ખાન, વીડિયોગ્રાફીઃ દિપક ધુરી)
એક્સક્લુઝિવ મુલાકાતઃ બોલીવૂડ અભિનેતા બોમન ઈરાની તેમની ફિલ્મો વિશે જણાવે છે. (ઈન્ટરવ્યૂ લેનારઃ રેખા ખાન, વીડિયોગ્રાફીઃ દિપક ધુરી)
છોટી સી મુલાકાત : શ્રી શ્રી રવિશંકર સાથે
છોટી સી મુલાકાત : જયા બચ્ચન સાથે
એક્સક્લુઝિવ મુલાકાતઃ આધ્યાત્મિક ઉપદેશક, શાંતિના દૂત શ્રી શ્રી રવિશંકર તાણમુક્ત, હિંસામુક્ત સમાજ વિશે તેમના વિચારો પ્રદર્શિત કરે છે. (ઈન્ટરવ્યૂ લેનારઃ હિરેન મહેતા, વીડિયોગ્રાફીઃ દિપક ધુરી)
એક્સક્લુઝિવ મુલાકાતઃ પીઢ ફિલ્મ અભિનેત્રી, ગુજરાતી ફિલ્મ 'સપ્તપદી'નાં નિર્માત્રી જયા બચ્ચન સાથે. (ઈન્ટરવ્યૂ લેનારઃ કેતન મિસ્ત્રી, વીડિયોગ્રાફીઃ દિશા ગાંધી)
એક્સક્લુઝિવ મુલાકાતઃ વિજેન્દર સિંહને પૂછેલા સવાલ, વિજેન્દરે આપ્યા છે તેના જવાબ
(ઈન્ટરવ્યૂ લેનારઃ મોના કાણકીયા, વીડિયોગ્રાફીઃ દિપક ધુરી)
છોટી સી મુલાકાતઃ શાહરૂખ ખાન
છોટી સી મુલાકાતઃ નવાઝુદ્દીન સિદ્દિકી
એક્સક્લુઝિવ મુલાકાતઃ શાહરૂખ ખાન ટેગ હુયર સાથે પોતાના જોડાણ અંગે મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં વાત કરે છે. (ઈન્ટરવ્યૂ લેનારઃ કેતન મિસ્ત્રી, વીડિયોગ્રાફીઃ વિજયન રાઘવન)
એક્સક્લુઝિવ મુલાકાતઃ જાણીતા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકી વાત કરે છે તેમની એક્ટિંગ કરિઅર તથા એમની આવનારી ફિલ્મો વિશે.
(ઈન્ટરવ્યૂ લેનારઃ રેખા ખાન, વીડિયોગ્રાફીઃ વિજયન રાઘવન)
છોટી સી મુલાકાતઃ શર્મન જોશી સાથે
છોટી સી મુલાકાતઃ શિવાજી સાટમ સાથે - ભાગ (૨)
એક્સક્લુઝિવ મુલાકાતઃ જાણીતા અભિનેતા શર્મન જોશી વાત કરે છે તેની આગામી ફિલ્મ 'ફરારી કી સવારી' વિશે. (ઈન્ટરવ્યૂ લેનારઃ મોના કાણકીયા, વીડિયોગ્રાફીઃ વિજયન રાઘવન).
એક્સક્લુઝિવ મુલાકાતઃ જાણીતા ટીવી સિરિયલ અભિનેતા શિવાજી સાટમ વાત કરે છે તેમની લોકપ્રિય થયેલી ટીવી સિરિયલ 'સી.આઈ.ડી.' અને એમાં તેમના પાત્ર એસીપી પ્રદ્યુમન વિશે. (ઈન્ટરવ્યૂ લેનારઃ રેખા ખાન, વીડિયોગ્રાફીઃ આશિષ સોમપુરા)
છોટી સી મુલાકાતઃ શિવાજી સાટમ સાથે - ભાગ (૧)
છોટી સી મુલાકાતઃ કવિતા બડજાત્યા સાથે
એક્સક્લુઝિવ મુલાકાતઃ જાણીતા ટીવી સિરિયલ અભિનેતા શિવાજી સાટમ વાત કરે છે તેમની લોકપ્રિય થયેલી ટીવી સિરિયલ 'સી.આઈ.ડી.' અને એમાં તેમના પાત્ર એસીપી પ્રદ્યુમન વિશે. (ઈન્ટરવ્યૂ લેનારઃ રેખા ખાન, વીડિયોગ્રાફીઃ આશિષ સોમપુરા)
એક્સક્લુઝિવ મુલાકાતઃ રાજશ્રી પ્રોડક્શન્સના ટેલિવિઝન વિભાગના વડા કવિતા બડજાત્યા અહીં વાત કરે છે 'વો રહેનેવાલી મહેલોંકી'થી માંડીને 'મૈં તેરી પરછાઈં હૂં' સુધીની સિરિયલો વિશે (ઈન્ટરવ્યૂ લેનારઃ જાન્હવી પાલ,વીડિયોગ્રાફીઃ વિજયન રાઘવન).
છોટી સી મુલાકાતઃ અભિષેક બચ્ચન સાથે
છોટી સી મુલાકાત : એક્ટર જમનાદાસ મજીઠિયા (જેડી) સાથે
એક્સક્લુઝિવ ‘છોટી સી મુલાકાત’માં અભિષેક બચ્ચને ચિત્રલેખા ફેસબુકના ચાહકોએ તેની આગામી ફિલ્મો, તેના ધ્યેય, ફિલ્મોની પસંદગી કરવામાં તેની ધારણા અને તેણે ભજવેલા પાત્રોમાંથી તેના ફેવરિટ કયા એ વિશે પૂછેલા સવાલોના જવાબ આપ્યા છે.
જાણીતા અભિનેતા અને નિર્માતા જમનાદાસ મજીઠિયા (જેડી)ની એક્સક્લુઝિવ મુલાકાત, જેમાં જેડીએ રિયાલિટી શો 'સર્વાઈવર ઈન્ડિયા' (જેનું પ્રસારણ ૬ જાન્યુઆરીથી સ્ટાર પ્લસ પર શરૂ થઈ ગયું છે) એમાં તેમને સાહસના થયેલા અનુભવો વિશે જણાવ્યું છે. (ઈન્ટરવ્યૂ લેનારઃ કેતન મિસ્ત્રી)