BAPS: ષષ્ટિપૂર્તિ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ (બીએપીએસ) સંસ્થાએ તેની યુવા પ્રવૃત્તિઓનાં ૬૦ વર્ષ નિમિત્તે રવિવાર, ૬ જાન્યુઆરીએ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ભવ્ય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન કર્યું હતું. રંગારંગ કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી ૬૦ હજારથી વધારે યુવા-યુવતીઓએ ભાગ લીધો હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Culture gallery