અંબાણી પણ દોડ્યા મુંબઈ મેરેથોનમાં

Mumbai marathon

મુંબઈમાં રવિવાર, ૧૮ જાન્યુઆરીએ યોજાયેલી વાર્ષિક સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મુંબઈ મેરેથોન-2015 ઈથીઓપિયાના આંતરરાષ્ટ્રીય એથ્લીટ ટેસફાય અબેરાએ જીતી છે. તેણે ૩,૬૦,૦૦૦ ડોલરનું ઈનામ મેળવ્યું છે.

Filed in: Events-gallery, Gallery


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”