કાર્વેનના ફ્લિપ-અપ રીટ્રો-સ્ટાઈલના સનગ્લાસીસ

પેરિસ – જાણીતી આયવેર બ્રાન્ડ લ’એમી સાથે સહયોગ કરીને ફ્રાન્સના લક્ઝરી હાઉસ કાર્વેને એક નવી આયવેર લાઈન લોન્ચ કરી છે જેમાં રાઉન્ડ ફ્રેમવાળા ફ્લિપ-અપ સનગ્લાસીસનું કલેક્શન ઉપલબ્ધ છે. એનાસ્ટેસી મોડેલના આ સનગ્લાસીસ વિવિધ રંગોમાં અને શેપ્સમાં મળે છે.

ગોલ્ડ મેટલ રીમ્સવાળા રાઉન્ડ લેન્સીસ એનાસ્ટેસીની વિશેષતા છે. તેના ક્લિપ-ઓન સોલર લેન્સીસ ફ્લિપ્ડ ડાઉન કરી શકાય એવી સુવિધાવાળા છે.

૨૯૦ યુરો ડોલરની કિંમતના એનાસ્ટેસી ફેશનપ્રેમીઓની પસંદગીને ધ્યાનમાં રાખીને યેલો, ગ્રીન, પિન્ક અને રેડ એમ જુદા જુદા કલરમાં ઉપલબ્ધ છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Fashion