દુબઈ મોલની અંદર વોગ કેફે

દુનિયાનો સૌથી મોટો શૂ સ્ટોર દુબઈમાં આવ્યો છે. અહીં વર્ષના અંત સુધીમાં પોતાનું કેફે શરૂ કરવાની છે વોગ,

દુબઈ મોલના લેવલ શૂ ડિસ્ટ્રિક્ટની અંદર વોગ કેફેમાં આંતરરાષ્ટ્રીય વાનગીઓ ઉપલબ્ધ થશે. ૮૯૧૯ સ્ક્વેર મીટર એરિયામાં પસરાયેલા લેવલ શૂ ડિસ્ટ્રિક્ટમાં ડિઝાઈનર શૂની અસંખ્ય બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે.

વોગ દ્વારા દુબઈની એક જાણીતી ઈન્ટરનેશનલ ફાઈવ-સ્ટાર હોટેલમાં એક જીક્યૂ બાર પણ શરૂ કરવાનો પણ નિર્ણય લેવાયો છે.

વોગ કેફે, જીક્યૂ બાર અને ટેટ્લર ક્લબનું સંચાલન પિતૃ કંપની કોન્ડે નાસ્ટ રેસ્ટોરાં દ્વારા કરાય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Fashion