G-ગ્રુપઃ અમેરિકા 2 – ઘાના 1

USA, Ghanaઅમેરિકાના ડેમ્પ્સીએ પહેલી જ મિનિટે ગોલ કરીને રોમાંચ વધારી દીધો હતો. ત્યારબાદ છેક 82મી મિનિટે ઘાનાના એયૂએ ગોલ કરીને સ્કોરને સમાન કર્યો, પણ 86મી મિનિટે અમેરિકાના જોન બ્રૂક્સે ગોલ કર્યો જે તેની ટીમ માટે વિજયી સાબિત થયો.

Filed in: FIFA 2014


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”