કોકા-કોલાને પગલે પેપ્સીકોએ પણ તેની નવી ફળના સ્વાદવાળા ડ્રિન્ક્સ લોન્ચ કરી છે. આ બે ફ્લેવર છે – પેરેડાઈઝ મેંગો અને ચેરી વેનિલા.
રેગ્યૂલર પેપ્સી કરતા નવી ફ્લેવરમાં ૬૦ ટકા ઓછી સુગર છે.
નવી ફ્લેવર ૫૦૦ એમએલ બોટલમાં ઉપલબ્ધ છે. તેમાં ૧૦૦ કેલરી છે જ્યારે ૩૫૫ એમએલના કેનમાં ૬૦ કેલરી છે.
હાલ આ બંને પ્રોડક્ટ અમેરિકા તથા કેનેડામાં ઉપલબ્ધ છે.



















