હાલ રમઝાન મહિના નિમિત્તે હૈદરાબાદની મદરેસાતુલ ઈમામ અનવરુલ્લાહ ખાતે મુસ્લિમ બાળકો મંગળવાર, ૧ ઓગસ્ટે કુરાનનું સમૂહ પઠન કરે છે. રમઝાન મહિનો મુસ્લિમ ધર્મમાં પવિત્ર ગણાય છે. આ મહિના દરમિયાન શ્રદ્ધાળુઓ રોજા અથવા ઉપવાસ રાખે છે અને દિવસ દરમિયાન કશું જ ખાવા,પીવા, ધૂમ્રપાન તથા અન્ય મોજશોખથી દૂર રહી પોતાની ઈચ્છાઓ , ભૂખ, તરસ બધું જ અલ્લાહને સમર્પિત કરી દે છે અને સંપૂર્ણ ભાવ સાથે અલ્લાહને યાદ કરે છે.
View all




















‘ભાગ મિલ્ખા ભાગ’નું મ્યુઝિક લોન્ચ
રૂ. ૩ કરોડની લેમ્બોર્ઘિની ગેલાર્ડો
દિલ્હીમાં યમુનાનું વિકરાળ સ્વરૂપ
હૈદરાબાદમાં થયા હિંસક દેખાવો
ભારતમાં ‘વિશ્વ મહિલા દિન’ની ઊજવણી
ભારતે ઓસ્ટ્રેલિયાને કચડી નાખ્યું