યૂસૈન બોલ્ટની ‘ડબલ ગોલ્ડ’ સિદ્ધિ

Picture 1 of 5

જમૈકાના યૂસૈન બોલ્ટે લંડન ઓલિમ્પિક્સમાં ગુરુવાર, ૯ ઓગસ્ટે પુરુષોની ૨૦૦ મીટરની દોડનો ગોલ્ડ 19.32 સેકંડના સમય સાથે જીત્યો. ૧૦૦ મીટરની દોડનો ગોલ્ડ તેણે 9.63 સેકંડ સાથે જીત્યો હતો. આ બંને રેસમાં ચાર વર્ષ પહેલાની બીજિંગ ગેમ્સમાં પોતે જીતેલા ગોલ્ડ મેડલને તેણે જાળવી રાખ્યા છે. સતત બે ઓલિમ્પિક્સમાં આ બે રેસનો ગોલ્ડ જીતીને ઈતિહાસમાં તેણે પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery, olympic gallery