યોગેશ્વર દત્તને કાંસ્ય; સપનું સાકાર થયું

Picture 1 of 5

ભારતના કુસ્તીબાજ યોગેશ્વર દત્તે શનિવાર, ૧૧ ઓગસ્ટે લંડન ઓલિમ્પિક્સમાં પુરુષોની ૬૦ કિ.ગ્રા. વર્ગની કુસ્તીમાં કાંસ્ય ચંદ્રક જીતીને ભારતને વર્તમાન ગેમ્સમાં પાંચમો મેડલ અપાવ્યો. યોગેશ્વરે ઉત્તર કોરિયાના પહેલવાનને ૩-૧ સ્કોરના માર્જિનથી પછાડીને મેડલ જીત્યો. તેણે બાદમાં કહ્યું કે, ઓલિમ્પિક્સમાં મેડલ જીતવાનું મારું સપનું હતું જે આજે સાકાર થયું છે. મેં ખૂબ મહેનત કરી હતી અને તેનું મને ફળ પ્રાપ્ત થયું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery, olympic gallery