પોન્ટિંગ, ક્લાર્કની બેવડી સદી

Picture 1 of 5

એડીલેડ ઓવલ મેદાન પર રમાતી ચોથી અને સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચમાં બુધવાર, ૨૫ જાન્યુઆરીએ બીજા દિવસની રમતમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને કેપ્ટન માઈકલ ક્લાર્કે ડબલ સેન્ચૂરી ફટકારી. ક્લાર્ક ૨૧૦ રન કરીને આઉટ થયો તો પોન્ટિંગ ૨૨૧ રન કરીને. ભારતની બોલિંગના ફૂરચાં ઊડાવીને ઓસ્ટ્રેલિયાએ પહેલો દાવ ૭ વિકેટે ૬૦૪ રને કર્યો ડિકલેર. તેના જવાબમાં ભારતે દિવસને અંતે કેપ્ટન વિરેન્દર સેહવાગ (૧૮) અને રાહુલ દ્રવિડ (૧)ની વિકેટો ગુમાવીને કર્યા ૬૧ રન. (એએફપી)

Filed in: Gallery

Trackbacks/Pingbacks

  1. પોન્ટિંગ, ક્લાર્કની બેવડી સદી - Gujarat Samachar USA - Gujarat Samachar - January 26, 2012

    [...] ક્લાર્કની બેવડી સદી Picture 1 of 5 Next [...]

Leave a Reply