૧૫૦ ફૂટ લાંબો રાષ્ટ્રીય ધ્વજ

Picture 1 of 5

ભારતના ૬૩મા પ્રજાસત્તાક દિન પૂર્વે મહિલાઓનાં સશક્તિકરણની ઊજવણી માટે લેબર એજ્યૂકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક (લર્ન) નામની એક બિન-સરકારી સંસ્થાના ઉપક્રમે તૈયાર કરવામાં આવેલો ૧૫૦ ફૂટ લાંબો ભારતીય રાષ્ટ્રીય ધ્વજ મંગળવાર, ૨૪ જાન્યુઆરીએ મુંબઈમાં બાન્દ્રાસ્થિત ધારાવી ઝૂંપડપટ્ટીની એક સાંકડી ગલીમાં લહેરાતો જોઈ શકાય છે. જાણીતી એપ્લિકેશન સોફ્ટવેર કંપની SAP દ્વારા આ વિરાટ ધ્વજ તૈયાર કરવા માટે ભંડોળ આપવામાં આવ્યું છે. (એએફપી)

Filed in: Gallery

6 Responses to “૧૫૦ ફૂટ લાંબો રાષ્ટ્રીય ધ્વજ”

  1. sanjay chauhan
    January 25, 2012 at 3:50 am #

    Mera Bharat Mahan…..sap Dwara Apva ma avela rupiya jo dharavi zupad patti ma toilet bandhvama upyog karya hot to saru rahte……thodi gandki to ochhi rahete ………..karan ke aa zanda na kapad thi ek week pachi loko chadi ane rumal banavi bhuli jase…..

  2. M.D.Gandhi, U.S.A.
    January 25, 2012 at 6:44 pm #

    તદ્દન સાચી વાત છે. ઝંડો નાનો બનાવીને બાકીના પૈસાથી, કદાચ થોડા વધારે નાંખીને પણ ટોઈલેટ બનાવ્યું હોત તે વધારે સારું થાત. કંપનીનું નામ કાયમ માટે રહેત.

  3. nosh bulsara.
    January 26, 2012 at 12:01 am #

    Sanjay chauhane lakhiu te braber che. ava dhating kerta rupia no sacho upyog kervo jaruri che..

  4. ANIL
    January 28, 2012 at 9:21 am #

    sacho upyog j karyo chhe..,.. phela tme tmaru vicharo k tme aava ketla faajal rupiya bagado chho ., are aa to j karyu te desh mate chhe… j RASHTRADHAVJ mate aatlu kri ske chhe te biju pn ghnu kari j ske chhe..

  5. komal
    January 31, 2012 at 12:06 pm #

    wahhhhhhhh!!! su vaat 6!!

Trackbacks/Pingbacks

  1. ૧૫૦ ફૂટ લાંબો રાષ્ટ્રીય ધ્વજ - Gujarat Samachar USA - Gujarat Samachar - January 25, 2012

    [...] ફૂટ લાંબો રાષ્ટ્રીય ધ્વજ Picture 1 of 5 Next [...]

Leave a Reply