નવી દિલ્હીમાં ૨૩મી જાન્યુઆરીએ બુધવારે, ૨૬મી જાન્યુઆરીએ શનિવારે ઉજવવામાં આવનાર ૬૪માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાજપથ પર પરેડની તૈયારી કરાઈ હતી. આ દરમિયાન શાળાનાં બાળકો દ્વારા તેમજ રાજ્યોની અલગ અલગ ઝાંખીઓ રજૂ કરાઈ તો અગ્નિ-૫, ઈન્ડિયન MBT અર્જુન MK-1 ટેન્ક અને ઈન્ડિયન એરફોર્સ દ્વારા ભારતની તાકાતને પરેડ દરમિયાન રજૂ કરાઈ.




















અમેરિકામાં નદી પરનો બ્રિજ તૂટ્યો
સુસ્મિતા, બિગ બીનું સ્વદેશાગમન
વૈતરણા ડેમની મુલાકાતે ઉધ્ધવ
પ્રજાસત્તાક દિન પરેડ
પરેડનું રીહર્સલ
પ્રજાસત્તાક દિન પરેડનું રિહર્સલ