બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાન તેના ટીવી શોના પ્રચાર માટે બુધવાર, ૨૫ એપ્રિલે પટણા પહોંચ્યો હતો અને ત્યાં લગભગ ચાર કલાક સુધી ફરીને લોકોને મળ્યો હતો. એણે સંજય ગાંધી ઉદ્યાનની બહાર બિહારની જાણીતી વાનગી 'લિટ્ટી-ચોખા'નો સ્વાદ પણ માણ્યો હતો. એક દુકાનદારે એક પ્લેટમાં એને લિટ્ટી (બાટી જેવી ચીજ) અને રીંગણાનો ઓળો ભરીને આપ્યો હતો. આમિરે ત્યાં જ એ ખાધું હતું અને અડધી પ્લેટ લઈને કારમાં બેસીને જતો રહ્યો હતો. દુકાનદારને તેણે ૫૦૦ની નોટ આપી હતી.
View all




















મુંબઈમાં શ્રીસંતનું લેપટોપ જપ્ત
પ્રીતિની નવી ફિલ્મ ‘ઈશ્ક ઈન પેરિસ’
અમેરિકામાં બે ટ્રેન અથડાઈ: ૬૦ ઘાયલ
છઠ પૂજાની ઊજવણી