ભાઈ-બહેનના હર્ષ, સ્નેહ અને પવિત્ર સંબંધના પ્રતિક સમો રક્ષાબંધન તહેવાર ગુરુવાર, ૨ ઓગસ્ટે દેશભરમાં પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ સાથે ઊજવાયો. આ દિવસે બહેન પોતાના ભાઈના જમણા હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ આખી જિંદગી બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. ગુરુવારે આ પર્વ નિમિત્તે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ દર વર્ષની જેમ કેદીઓને માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કેદીઓ જેલના પરિસરમાં આવ્યા હતા અને તેમની બહેનોએ એમના હાથ પર રાખડી બાંધી હતી. ત્યારે ત્યાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
View all




















કાન્સમાં વ્હાઈટ બ્યૂટી ઐશ્વર્યા
અફઘાન પ્રમુખને માનદ્દ પદવી
ઓક્લાહોમામાં ફૂંકાયું વાવાઝોડું
સુઝુકી હંસલપુર પ્લાન્ટ સ્થળે
સુનિતાને ડોક્ટરેટની પદવી
સ્વામિનારાયણ મંદિરમાં રંગોત્સવ