હડતાળીયા પાઈલટોનો મૂક મોરચો

Picture 1 of 4

એર ઈન્ડિયાના ૨૦૦ જેટલા પાઈલટો ગયા મહિનાથી હડતાળ પર છે. બુધવાર, ૬ જૂને તેમની હડતાળનો ૩૦મો દિવસ હતો. તેમણે મુંબઈમાં મૂક વિરોધ મોરચો કાઢ્યો હતો. સરકારે હડતાળીયા પાઈલટોને ચેતવણી આપી છે કે જો પાઈલટો હડતાળ ચાલુ રાખશે તો એર ઈન્ડિયાની મેનેજમેન્ટ નવા પાઈલટોને રોકશે. હડતાળીયા પાઈલટો ભૂતપૂર્વ ઈન્ડિયન એરલાઈન્સના પાઈલટો છે. ૨૦૦૭માં ઈન્ડિયન એરલાઈન્સનું એર ઈન્ડિયામાં વિલિનીકરણ કરવામાં આવ્યું હતું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery