આલિયા ભટ્ટ, વરુણ ધવન

બોલીવૂડની ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મની નવોદિત યુવા અભિનેત્રી આલિયા ભટ્ટે મુંબઈમાં લાયન્સ ગોલ્ડ એવોર્ડ્સ કાર્યક્રમમાં હાજરી આપી અને તસવીરકારોને પોઝ આપ્યો. તેની સાથે સહ-અભિનેતા વરુણ ધવન પણ હાજર હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood gallery, Gallery