લંડન ઓલિમ્પિક ગેમ્સ-2012ના આરંભના આગલા દિવસ, ગુરુવાર, ૨૬ જુલાઈએ લંડનમાં એક એવી ઘટના બની જેણે માત્ર મહાનાયક અમિતાભ બચ્ચન અને બોલીવૂડનું જ નહીં, પણ સમગ્ર ભારત અને ભારતની જનતાનું ગૌરવ વધારી દીધું. અમિતાભે ઓલિમ્પિક ગેમ્સ માટેની ટોર્ચ રીલે યાત્રામાં સામેલ થઈને ઐતિહાસિક બહુમાન હાંસલ કર્યું. તેમણે લંડનના સાઉથવૉર્ક વિસ્તારમાં મશાલ હાથમાં લઈને ૩૦૦ મીટર જેટલું અંતર દોડીને અને ચાલીને પસાર કર્યું હતું.
View all




















‘યે જવાની હૈ દિવાની’નું પ્રમોશન
શ્રીસંત, વિન્દુ પોલીસનાં સકંજામાં
ચેન્નઈ સુપર કિંગ્સ ફાઈનલમાં
કમલ, સ્પીલબર્ગ, બિગ બી સાથે
નવજોત સિંહ સિધુએ લોન્ચ કરી વેબસાઈટ
અમિતાભને મળ્યા સ્પીલબર્ગ