સુપ્રસિદ્ધ સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાને એમના પિતા, સરોદવાદક ઉસ્તાદ હાફિઝ અલી ખાન વિશે લખેલા પુસ્તક ‘માય ફાધર, અવર ફ્રેટરનિટી’નું મુંબઈમાં અમિતાભ બચ્ચનના હસ્તે વિમોચન કરવામાં આવ્યું.