બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ગીતાંજલી જ્વેલ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ગુરુવાર, ૨૪ જાન્યુઆરીએ મુંબઈમાં કંપનીએ ગ્રાહકો માટે નવી ‘સીઝન ઓફ લવ’ ઓફર મીડિયા સમક્ષ લોન્ચ કરી એ પ્રસંગે અનુષ્કા હાજર રહી હતી.
View all