આર્નોલ્ડ શ્વાર્ઝનેગર ભારતમાં

Picture 1 of 7

જાણીતા હોલિવૂડ એક્ટર આર્નોલ્ડ શ્વાર્ઝનેગર એક પર્યાવરણ વિષયક કોન્ફરન્સમાં ભાગ લેવા હાલ ભારતની યાત્રાએ આવી ગયા. એમણે આગ્રામાં તાજ મહલની મુલાકાત પણ લીધી. ઑસ્ટ્રિયામાં જન્મેલા અને અમેરિકાના ફિલ્મજગતમાં છવાઈ ગયેલા આર્નોલ્ડ રિયલ લાઈફમાં બૉડીબિલ્ડર, એક્ટર, બિઝનેસમેન, ઈન્વેસ્ટર તથા રાજકારણી એમ અનેક ભૂમિકા ભજવી ચૂક્યા છે. ૨૦૦૩થી ૨૦૧૧ દરમિયાન એ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ગવર્નર પણ રહી ચૂક્યા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery