આસામના કોકરાજાર અને ચિરાંગ જિલ્લાઓમાં બોડો તથા મુસ્લિમ લોકો વચ્ચે રમખાણો ફાટી નીકળ્યા બાદ ત્યાં લશ્કરના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. કોકરાજારના અંબાડી ગામમાં હિંસાને રોકવા શનિવાર, ૨૮ જુલાઈએ જવાનો આવી પહોંચ્યા છે. રમખાણોમાં મૃત્યુ પામેલાઓનો આંક વધીને ૫૮ થયો છે જ્યારે ચાર લાખ જેટલા લોકોને ગામડાઓમાંથી હિજરત કરવી પડી છે અને રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો છે.
View all




















મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં
સોનામાં ઝળકતી ઐશ્વર્યા
અમેરિકામાં નદી પરનો બ્રિજ તૂટ્યો
વડા પ્રધાને નોંધાવી ઉમેદવારી
મુંબઈમાં દેખાવકારો હિંસક બન્યા
મહેસાણા રમખાણ કેસ ચુકાદો