મનમોહન સિંહ અને સૂ ચીની મુલાકાત

Picture 1 of 5

મ્યાનમારની યાત્રાએ ગયેલા વડા પ્રધાન મનમોહન સિંહ મંગળવાર, ૨૯ મેએ યાન્ગૂન શહેરમાં તે દેશનાં વિપક્ષી અને લોકશાહી-તરફી નેતા ઓન્ગ સાન સૂ ચીને મળ્યા હતા અને તેમને કેન્દ્રની યુપીએ સરકારનાં અધ્યક્ષા સોનિયા ગાંધી વતી ભારતની યાત્રા પર આવવાનું આમંત્રણ આપ્યું હતું. મનમોહન સિંહની આ મુલાકાત એવો સંકેત છે કે ભારત હવે પીઢ ચળવળકાર સૂ ચી સાથેના સંબંધો પણ સુધારવા માગે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery