બાંગ્લાદેશે મંગળવાર, ૨૦ માર્ચે ઢાકાના મીરપુરમાં એશિયા કપની અંતિમ લીગ મેચમાં શ્રીલંકાને પાંચ વિકેટથી હરાવીને સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેની જીતને લીધે ભારત સ્પર્ધામાંથી આઉટ થઈ ગયું છે. બાંગ્લાદેશના વિજયનો શ્રેય જાય છે તેના બેટ્સમેનો તમીમ ઈકબાલ (૫૯), શકીબ અલ હસન (૫૬ રન અને બોલિંગમાં બે વિકેટ), નાસીર હુસેન (૩૦), મેહમુદુલ્લાહ (૩૨) અને ફાસ્ટ બોલર નઝમુલ હુસેન (૩૨ રનમાં 3 વિકેટ).
View all




















‘ભાગ મિલ્ખા ભાગ’નું મ્યુઝિક લોન્ચ
રૂ. ૩ કરોડની લેમ્બોર્ઘિની ગેલાર્ડો
દિલ્હીમાં યમુનાનું વિકરાળ સ્વરૂપ
મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં
IPL સ્પૉટ ફિક્સિંગમાં બુકી પકડાયા
બાંગ્લાદેશમાં હિંસા, ૩૭નાં મરણ