1 WTCની મુલાકાતે ઓબામા

Picture 1 of 7

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા અને ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ ગુરુવાર, ૧૪ જૂને ન્યૂ યોર્કમાં ન્યૂ વર્લ્ડ ટ્રેડ સેન્ટર કોમ્પલેક્સમાં બંધાઈ રહેલા 'વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર'ની મુલાકાત દરમિયાન ઈમારતના એક સ્ટીલ બીમ પર હસ્તાક્ષર કરે છે. તેમની સાથે ન્યૂ જર્સીના ગવર્નર એન્ડ્રૂ કુઓમો, ન્યૂ યોર્કના મેયર બ્લુમબર્ગ પણ હતા. વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ન્યૂ યોર્ક સિટીના મેનહટ્ટનમાં ન્યૂ વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું મુખ્ય બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગ ૧૦૪-માળનું હશે અને તે ૧૬-એકરના વર્લ્ડ ટ્રેડ સેન્ટર સ્થળના વાયવ્ય ખૂણે બાંધવામાં આવી રહ્યું છે. ૨૦૦૧ની ૧૧ સપ્ટેંબરે આતંકવાદીઓએ કરેલા હુમલામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો નાશ થયા બાદ સંકુલનું નવેસરથી બાંધકામ કરવામાં આવી રહ્યું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery