ઓબામાની બીજી ઈનિંગ્ઝ

બરાક ઓબામાએ સોમવાર, ૨૧ જાન્યુઆરીએ વોશિંગ્ટનમાં કેપિટોલ ખાતે આયોજિત જાહેર સમારંભમાં અમેરિકાના પ્રમુખ તરીકે બીજી મુદત માટે શપથ લીધાં. એમની સાથે એમના ડેપ્યુટી જૉ બિડને પણ ઉપપ્રમુખ તરીકે બીજી વાર શપથ લીધાં.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: A to Z News-gallery, Gallery