ભારત બંધ: મુંબઈમાં કડક બંદોબસ્ત

Picture 1 of 5

સતત વધી રહેલી મોંઘવારી તેમજ કેન્દ્ર સરકારે પેટ્રોલમાં કરેલા અતિશય વધારા સામે વિરોધ દર્શાવવા મુખ્ય વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સે ગુરુવાર, ૩૧ મેએ 'ભારત બંધ'ની કરેલી હાકલને પગલે મુંબઈમાં સલામતીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રહેણાક વિસ્તારોમાં રેપીડ એક્શન ફોર્સના જવાનોએ કૂચ પણ આદરી હતી. મુંબઈમાં ભાજપના મિત્ર પક્ષો - શિવસેના તથા રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાએ પણ બંધને સફળ બનાવવાનું એલાન કર્યું હોવાથી બંધ દરમિયાન બસ, ઓટોરિક્ષા, ટેક્સી સેવાને માઠી અસર પડવાનો સંભવ છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery