ભાજપ અને આરએસએસ હિન્દુ ત્રાસવાદને ઉત્તેજન આપે છે એવી કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેની કમેન્ટ સામે વિરોધ વ્યક્ત કરવા ભાજપનાં કાર્યકર્તાઓએ ગુરુવાર, ૨૪ જાન્યુઆરીએ પાટનગર નવી દિલ્હી સહિત દેશભરમાં દેખાવો કર્યા.
View all