મોંઘવારી વિરુદ્ધ ભાજપનું ‘જેલ ભરો’ આંદોલન

Picture 1 of 6

આવશ્યક ચીજવસ્તુઓની મોંઘવારી તથા પેટ્રોલના ભાવમાં કરાયેલા વધારા સામે મુખ્ય વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીએ શુક્રવાર, ૨૨ જૂને દેશભરમાં ઠેર ઠેર જેલ ભરો આંદોલન કર્યું હતું. - હૈદરાબાદમાં ભાજપના આંદોલનમાં મહિલાઓ પણ જોડાઈ હતી અને ધરપકડ વ્હોરી લીધી હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery