ગુરુવાર, ૨૬ જાન્યુઆરીએ દેશના પ્રજાસત્તાક પર્વ, ર૦૧રની ગુજરાત કક્ષાની ઊજવણી ભાવનગરમાં ભારે ધામધૂમથી કરવામાં આવી. રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલા ટેબ્લો ભાવેણાવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. ઉજવણીના ઉમંગઉલ્લાસમાં મગ્ન બનેલા ભાવેણા નગરવાસીઓએ પરેડ દરમિયાન શહેરના ટેબ્લોને આનંદની ચીચીયારી અને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો હતો.
Latest Edition

ઈ-મેગેઝિન | પ્રિન્ટેડ કોપી
- કવર સ્ટોરીઃ હે રાજ, મને લાગ્યો વિદેશી ભાષા શીખવાનો રંગ!
- વિશેષઃ આ ગુજ્જુ વિમાનીને તમે ઓળખો છો?
- ફાંટાબાજ કુદરત જ્યારે કોપાયમાન થાય...
Features
Polls
Latest Galleries
Related Articles
- yagnesh vyas: shri narendra modi is a man of hone
- Amit: Yes ....modi deserve respect....he
- Mustafa: Off course we just cant compare Pon
- Divya: ઇન્ડિયામાં આ
- divya: badhno ek divas aavej che.. atyar s

Trackbacks/Pingbacks
[...] પર્વ January 27th, 2012 | Author: admin Picture 1 of 6 Next [...]
[...] ભાવનગરમાં પ્રજાસત્તાક પર્વ January 27th, 2012 | Author: admin Picture 1 of 6 Next Previous [...]