હરિયાણાની ભિવાની બોક્સિંગ ક્લબ

Picture 1 of 10

હરિયાણાના ભિવાની જિલ્લામાં આવેલી ભિવાની બોક્સિંગ ક્લબમાં યુવા છોકરા-છોકરીઓને બોક્સિંગની સઘન તાલીમ આપવામાં આવે છે. લંડન ઓલિમ્પિક્સના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે યુવાનોમાં બોક્સિંગ શીખવાનો ક્રેઝ વધારે ઊંચે ચઢ્યો છે. આ ક્લબને સ્પોર્ટ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલાઓ 'લીટલ ક્યૂબા' તરીકે ઓળખાવે છે. ક્યૂબા દેશ ઓલિમ્પિક્સ સહિતની આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સ્પર્ધાઓમાં વર્ચસ્વ માટે જાણીતો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery