અખિલેશના નિવાસસ્થાને બિલ ગેટ્સ

Picture 1 of 2

માઈક્રોસોફ્ટ કંપનીના વડા અને દુનિયાના ટોચના દાનવીર બિલ ગેટ્સ બુધવાર, ૩૦ મેએ લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવને તેમના સત્તાવાર નિવાસસ્થાને જઈને મળ્યા. ગેટ્સ ઉત્તર પ્રદેશમાં એક દિવસની યાત્રા પર આવ્યા હતા. ગેટ્સ ઉ.પ્ર.માં સ્વાસ્થ્ય સેવાના ક્ષેત્રમાં આર્થિક સહાયતા કરવા માગે છે. તે અંગેના મુદ્દાઓ પર ચર્ચા કરવા તે અખિલેશને મળ્યા હતા. અખિલેશે તેમને સહયોગ આપવાની ખાતરી આપી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery