મુંબઈમાં સોમવારે, ૨૨ જાન્યુઆરીએ ક્રિકેટ અને ફિલ્મો સાથે જોડાયેલ હસ્તીઓ દ્વારા ‘સેલિબ્રિટી ક્રિકેટ લીગ’ એટલે કે સીસીએલ કાર્યક્રમનો દબદબાભેર શુભારંભ કરાયો. આ પ્રસંગે કલાકારોએ ધમાકેદાર સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યા. સીસીએલની પહેલી મેચ ૯ ફેબ્રુઆરીએ કોચીમાં રમાશે.




















અમેરિકામાં નદી પરનો બ્રિજ તૂટ્યો
સુસ્મિતા, બિગ બીનું સ્વદેશાગમન
વૈતરણા ડેમની મુલાકાતે ઉધ્ધવ
‘યે જવાની હૈ દિવાની’નું પ્રમોશન
IPL સ્પૉટ ફિક્સિંગમાં બુકી પકડાયા
સંજયે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું