ન્યુ જર્સી સ્થિત રારિટન એક્સ્પો સેન્ટર ખાતે ત્રણ દિવસના 'ચાલો ગુજરાત' મહોત્સવનું ઉદ્દઘાટન નગારા વાદન સાથે થયું હતું.