શેવરોલે ક્રુઝઃ ભારતીય માર્કેટમાં આગમન

Picture 1 of 3

જનરલ મોટર્સ કંપનીએ તેની નવી 'શેવરોલે ક્રુઝ' કાર ભારતમાં લોન્ચ કરી છે. આ કારની કિંમત રૂ. ૧૪.૮૫ લાખ અને રૂ. ૧૫.૬૭ લાખ વચ્ચે છે. ગુરુવાર, ૨૮ જૂને હૈદરાબાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં જનરલ મોટર્સ ઈન્ડિયાના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર લોવેલ પેડોક 'ક્રુઝ' સાથે પોઝ આપે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery