'ચિત્રલેખા' સામયિક અને બીએસઈ (મુંબઈ શેરબજાર)ના સંયુક્ત નેજા હેઠળ શનિવાર, ૨૨ સપ્ટેંબરે અમદાવાદમાં ઈન્દર રેસિડન્સી ખાતે 'આર્થિક કટોકટીમાંય કઈ રીતે કરશો રોકાણ?' વિષય પર એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 'ચિત્રલેખા'ના અનેક વાચકો તથા રોકાણકારોએ ભાગ લઈને સારો પ્રતિસાદ આપ્યો હતો. વાચકો તથા રોકાણકારોએ આ પરિસંવાદમાં આર્થિક ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો તરફથી ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો કેવો બનાવવો જોઈએ તે વિશે માર્ગદર્શન મેળવ્યું હતું. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)
View all




















અમેરિકામાં બે ટ્રેન અથડાઈ: ૬૦ ઘાયલ
કાન્સ ફિલ્મોત્સવમાં સોનમ
શ્રીસંતઃ ક્રિકેટ સ્ટારમાંથી ક્રિમિનલ
સુઝુકી હંસલપુર પ્લાન્ટ સ્થળે
સુનિતાને ડોક્ટરેટની પદવી
સ્વામિનારાયણ મંદિરમાં રંગોત્સવ