મુંબઈમાં પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનોના ૧૮૦ જેટલા મોટરમેનોએ શુક્રવાર, ૨૦ જુલાઈએ બપોરે ત્રણેક વાગ્યે ઓચિંતા સામુહિક સીક લીવ આંદોલન પર ઉતરી ટ્રેનો દોડાવવાનું બંધ કરી દેતા મહાનગરની જીવાદોરી સમાન ટ્રેન સેવા સ્થગિત થઈ ગઈ. એને લીધે લાખો લોકોને ભારે હાલાકી, યાતના ભોગવવી પડી. ચર્ચગેટ સહિત અનેક સ્ટેશનો પર મુસાફરોની ચિક્કાર ગીરદી હતી. મોટરમેનોએ ચાર કલાક બાદ રેલવેના સત્તાવાળાઓ સાથેની વાટાઘાટ સફળ રહ્યા બાદ હડતાળ પાછી ખેંચી હતી.
View all




















‘યે જવાની હૈ દિવાની’નું પ્રમોશન
શ્રીસંત, વિન્દુ પોલીસનાં સકંજામાં
ચેન્નઈ સુપર કિંગ્સ ફાઈનલમાં
વીણા ગઈ બદનામ-ગલી કમાઠીપુરામાં
સચીન તેંડુલકરના સુવર્ણ સિક્કા